________________
સૂત્ર ૪૪૫ તિર્યફ લોક : જંબુસુદર્શન વૃક્ષ
ગણિતાનુયોગ ૨૪૯ से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं
તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી सबओ समंता संपरिक्खित्ते, दुहं पिवण्णओ।
ચારેબાજુએથી ઘેરાયેલો છે. એ બન્નેનું વર્ણન
અહીં કરવું જોઈએ. तस्स णं जंबूपेढस्स चउद्दिसिं एए चत्तारितिसोवाण
આ જંબુપીઠની ચારે દિશાઓમાં ચારત્રિ સોપાન पडिरूवगा पण्णत्ता, वण्णओ-जाव-तोरणाई।
પંક્તિઓ કહેવામાં આવી છે. યાવતુ-તોરણ
પર્યત એનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. तस्स णं जंबूपेढस्स बहुमज्झदेसभाए एत्थ णं एगा
આ જંબુપીઠના મધ્યભાગમાં એક વિશાળ महं मणिपेढिया पण्णत्ता, अट्ठ जोयणाई
મણિપીઠિકા કહેવામાં આવી છે. તે આઠ યોજન आयाम-विक्खंभेणं, चत्तारि जोयणाई बाहल्लेणं
લાંબી-પહોળી છે. ચાર યોજન તેની જાડાઈ છે. मणिमई अच्छा-जाव-पडिरूवा ।
મણિમયિ, સ્વચ્છ – યાવત-પ્રતિરૂપ છે. - નંવું. વરવું. ૪, સુ. ૨ ૦ ૭ जंबूसुदंसणाए अवट्ठिई पमाणं च --
જેબૂસુદર્શનવૃક્ષની અવસ્થિતિ અને પ્રમાણ : ૪૪. તીજે | મfપેઢિયા ૩રિ પુત્વ મર્દ બંનૂ સુવંસT ૪૪૫. આ મણિપીઠીકા ઉપર (જંબુદ્વીપનું) (એક) વિશાલ
पण्णत्ता, अट्ठजोयणाई उड्ढे उच्चत्तेणं, अद्धजोयणं જંબૂસુદર્શન વૃક્ષ કહેવામાં આવ્યું છે. તે આઠ उब्वेहेणं ।
યોજન ઉપરની બાજુ ઊંચુ છે અને અડધો યોજન
ભૂમિમાં ઊડું છે. तीसे णं खंधो दो जोयणाई उद्धं उच्चत्तेणं, अद्धजोयणं એના સ્કંધ બે યોજન ઊંચા છે અને અડધા યોજન વાદvi I.
જાડા છે. तीसे णं साला छ जोयणाई उड्ढे उच्चत्तेणं, बहुमज्झदेसभाए એની શાખા છ યોજન ઊંચી છે. મધ્યભાગમાં આઠ अट्ठजोयणाई आयाम-विक्खभेणं, साइरेगाइं अट्ठजोयणाई યોજન લાંબી-પહોળી છે. આઠયોજનથી કંઈક વધુ એનું सव्वग्गेणं पण्णत्ता ।
પૂર્ણ પ્રમાણ છે. तीसे णं अयमेयारूवे वण्णावासे पण्णत्ते-वइरामयामूला, એનું આ પ્રમાણેનું વર્ણન કરવામાં આવ્યું છે- વજૂમય रययसुपइट्ठिय-विडिमा -जाव-अहियमणोणिब्बुइकरा એના મૂળ છે. એની રજતમય સુપ્રતિષ્ઠક શાખાઓ છેપસાફ- ગાવ-હિ !
-વાવ- મનને ચિંતાઓથી મુક્ત કરનારી છે, દર્શનીય
-વાવ- પ્રતિરૂપ છે. जंबूए णं सुदंसणाए चउद्दिसिं चत्तारि साला पण्णत्ता, तं જબૂ-સુદર્શન વૃક્ષની ચારેય દિશાઓમાં ચાર શાખાઓ जहा- पुरत्थिमेणं, दक्खिणेणं, पच्चत्थिमेणं, उत्तरेणं ।
કહેવામાં આવી છે. જેમકે – (૧) પૂર્વદિશાની શાખા. (૨)દક્ષિણ દિશાની શાખા, (૩)પશ્ચિમ દિશાની શાખા,
(૪) ઉત્તરદિશાની શાખા. तत्थ णं जे से पुरथिमिल्ले साले एत्थ णं भवणे पण्णत्ते, कोसं એમાંથી પૂર્વદિશાની શાખા પર એક ભવન કહેવામાં आयामेणं, एवमेव ।
આવેલ છે. તે એક કોશ લાંબો છે તેનું વર્ણન પૂર્વે કહ્યા પ્રમાણેનું છે.
૬. નવા૫૨, ૩૨, સુ. ?? ૨. સમ. ૮, મુ. ?
રૂ. 8ા સ. ૮, મુ. ૬ રૂક वइरामयमूला, रययसुपइट्ठियविडिमा एवं चेइयरूक्ख-वण्णओ जाव सब्बो रिट्ठामयविउलकंदा, वेरूलियरूइरखंधा, सुजाय-वरजायरूवपढमगविसालसाला, नानामणि-रयणविविह साहप्पसाहवेरूलियपत्ततवणिज्जपत्तविंटा, जंबूणयरत्तमउयसुकुमालपवालपल्लवंकुरधरा, विचित्तमणि-रयणसुरहिकुसुमा । फलभारनमियसाला, सच्छाया सप्पभा सस्सिरीया सउज्जोया अहियं મળો ઉઘુવીર ....... સાલ્યા ગાવ ડિવી |
- નવા. રિ ૩, ૩. ૨, મુ. ?? Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org