SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૩૧૭ તિર્યફ લોક – વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૭૧ तेसि णं पासायवडिंसगाणं उप्पिं बहवे अट्ठट्ठमंगलगा પ્રાસાદાવાંસકોના ઊર્ધ્વભાગમાં ઘણા બધા આઠ-આઠ पण्णत्ता, सोत्थिय तहेव जाव छत्ता। મંગલ દ્રવ્ય હોવાનું કહેવામાં આવ્યું છે. સ્વસ્તિક - નીવ. 1. રૂ, ૩.૦, સુ. ? રૂ યાવ-છત્ર સુધી પૂર્વ અનુરૂપ જાણવું. विजयदारस्स णिसीहियाए तोरणा - વિજયદ્વારની નિપીધિકાઓના તોરણ : ૩ ૨ . વિનય મગ જિં તુ ળિદિયા, ૩૧૭. વિજયદ્વારની બન્ને બાજુની બન્ને નિષાધિકાઓમાં - તોરVT TT TUત્તા | બે-બે તોરણ કહેવામાં આવ્યા છે. तेणं तोरणा णाणा मणिमया तहेव जाव अट्ठट्ठमंगलगा તે તોરણ અનેક પ્રકારના મણિઓના બનેલા છે, એનું य छत्तातिछत्ता। વર્ણન(પૂર્વે કહેવામાં આવેલા વર્ણનની)સમાન સમજવું જોઈએ - યાવતુ - તે આઠ-આઠ મંગલ દ્રવ્ય અને છત્રાતિછત્રથી સુશોભિત છે. तेसि णं तोरणाणं पुरओ दो दो सालभंजियाओ આ તોરણોની આગળ બે-બે કાષ્ટ પૂતળીઓ આવેલી पण्णत्ताओ जहेव णं हेट्ठा तहेव। છે, એનું વર્ણન જેવું પૂર્વે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે સમજવું જોઈએ. तेसि णं तोरणाणं पुरओ दो दो णागदंतगा पण्णत्ता। આ તોરણોની આગળ બે-બે નાગદંતકની ખીંટીઓ આવેલી છે. तेणं णागदंतगा मुत्ताजालंतरूसिया तहेव । તે નાગદંતક મુકતાજાલોની અંદર લટકતી માળાઓથી યુક્ત છે. (વગેરે પૂર્વે કહેવામાં આવેલ વર્ણનને)અનુરૂપ જાણવું જોઈએ. तेसु णं णागदंतएसु बहवे किण्हे सुत्तवट्ट वग्घारिय આ નાગદંતકો પર કાળા દોરામાં ગૂંથેલી અનેક मल्लदाम कलावा जाव चिट्ठन्ति । પુષ્પમાલાના સમૂહ લટકી રહ્યા છે – વાવતુ - સ્થિત છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो हयसंघाडगा पण्णत्ता। આ તોરણોની આગળ બે-બે અશ્વ સંઘાટક (અશ્વના सव्व रयणामया अच्छा जाव पडिरूवा । જોડા)આવેલા છે, જેસર્વપ્રકારે રત્નમય,સ્વચ્છ-વાવ પ્રતિરૂપ છે. एवं पंतीओ वीहीओ मिहुणगा। આ પ્રકારે ઘોડોની પંક્તિઓ, વીથિકાઓ, કતારો અને મિથુનકોને (સ્ત્રી-પુરુષના જોડા) જાણવા જોઈએ. दो दो पउमलयाओ जाव पडिरूवाओ। તે તોરણોની આગળ બે-બે પદ્મલતાઓ છે -વાવ પ્રતિરૂપ છે तेसि णं तोरणाणं पुरओ अक्खायसोवत्थिया આ તોરણોની આગળ અક્ષત (ચોખા)ના સ્વસ્તિક सव्वरयणामया अच्छा जाव पडिरूवा। (સાથિયા) બનાવેલા છે, જે સર્વપ્રકારે રત્નમય, સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो चंदणकलसा पण्णत्ता। આ તોરણોની આગળ બે-બે ચંદન કલશ (આવેલા) છે. तेणं चंदणकलसावरकमलपइट्ठाणा तहेवसव्वरयणामया' તે ચંદનકલશ ઉત્તમકમલો પર પ્રતિષ્ઠિત છે શેષવર્ણન अच्छा जाव पडिरूवा समणाउसो ! પૂર્વની માફક જાણવું હે આયુષ્માન શ્રમણ !તે સર્વપ્રકારે રત્નમય, સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. तेसि णं तोरणाणं पुरओ दो दो भिंगारगा पण्णत्ता આતોરણોની આગળ બે-બે ભંગારક(ઝરીઓ)આવેલા वरकमलपइट्ठाणा जाव सव्वरयणामया अच्छा जाव છે. તે ભંગારક શ્રેષ્ઠ કમલો પર રાખવામાં આવ્યા છે -વાવત- સંપૂર્ણરૂપે રત્નમય, સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy