________________
૧૭૨ લોક-પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક - વિજયદ્વાર
સૂત્ર ૩૧૭
पडिरूवा महया-महया मत्तगयमुहागिइसमाणा पण्णत्ता છે. હે આયુષ્યમાનું શ્રમણો ! એનો પ્રતિરૂપ-આકાર समणाउसो!
વિશાલ મદોન્મત્ત ગજરાજની મુખાકૃતિ સમાન કહેવામાં
આવ્યો છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो आयंसगा पण्णत्ता। આ તોરણોની આગળ બે-બે અરિસા (દર્પણ) કહેવામાં
આવ્યા છે. तेसि णं आयंसगाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तं આ અરિસાઓનું (દર્પણો)નું વર્ણન આ પ્રમાણે કહેવામાં जहा - तवणिज्जमया पगंठगा, वेरूलियमया छरूहा આવ્યું છે. જેમકે- એના પ્રકંઠક(પીઠ)તપાવેલા સ્વર્ણના (थंभया), वइरामया वरंगा, णाणामणिमया वलक्खा, બનેલા છે, એના થાંભલા વેડૂર્ય રત્નમય છે. એનો अंकामया मंडला, अणोग्घसिय निम्मलाए छायाए
પાછળનો ભાગ વજૂમય છે. શ્રૃંખલાદિરૂપ એના सवओ चेव समणुबद्धा चंदमंडलपडिणिकासा, महया
અવલંબન અનેક મણિઓના બનેલા છે, એના महया अद्धकायसमाणा पण्णत्ता समणाउसो !
મંડલ-પ્રતિબિંબ પડનાર સ્થાન એકરત્નનું બનેલું છે. તે દર્પણ અનવઘર્ષિત સ્વાભાવિક પ્રતિચ્છાયાથી યુક્ત અને નિર્મલ છે, ચંદ્રમંડલ જેવા આકારવાળા અને ઘણા મોટા છે. હે આયુષ્માનું શ્રમણો ! તે દર્પણ જોનારના
શરીરના અર્ધભાગ જેટલા માપના છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो वइरणाभा थाला આ તોરણોની આગળ બે-બે વજૂનાભ થાળ કહેવામાં quUTI,
આવ્યા છે. तेणं थाला अच्छतिच्छडिय सालितंदुल नहसंदुट्ठ
એ થાળ ત્રણ વાર સૂપડા વગેરેથી ઝાટકીને સ્વચ્છ શુદ્ધ बहुपडिपुण्णा चेव चिट्ठति । सब्ब जंबूणयामया अच्छा
કરેલા ખાંડણિયા (ખાડકી)માં કૂટીને તેના ફોતરા અલગ- जाव - पडिरूवा । महया-महया रहचक्कसमाणा
અલગ કરવામાં આવ્યા છે એવા શાલિ-ચોખા વિશિષ્ટ
જાતના ચોખાથી પરિપૂર્ણ ભરેલા છે. આ થાળ સર્વપ્રકારે पण्णत्ता समणाउसो!
સ્વર્ણના બનાવેલા છે સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. હે આયુષ્યમાનું શ્રમણો ! આ થાળ ચક્ર રથના પૈડા જેવા
વિશાળ આકારવાળા કહ્યા છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो पातीओ पण्णत्ताओ। એ તોરણોની આગળ બે-બે પાત્રી આવેલી છે. ताओ णं पातीओ अच्छोदय पडिहत्थाओ, णाणाविह તે પાત્રીઓ સ્વચ્છ જલથી ભરેલી છે તથા વિવિધ पंचवण्णस्स फलहरितगस्स बहुपडिपुण्णाओ विव પ્રકારના પાંચ રંગના તાજાફળો વડે ભરેલી હોય એવી चिट्ठति।सब्वरयणामईओ अच्छाओ-जाव-पडिरूवाओ, લાગે છે તથા સર્વાત્મના રત્નમય સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ महया महया गोकलिंजगचक्कसमाणाओ पण्णत्ताओ છે. હે આયુષ્યમાન્ શ્રમણ ! તે ગોળાકાર મોટો મોટા समणाउसो!
ગોકલિંજક (વાંસના ટોપલા) જેવા અથવા ચક્રની
સમાન કહેવામાં આવ્યા છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो सुपइट्ठगा पण्णत्ता। એતોરણોની આગળ બે-બે સુપ્રતિષ્ઠક બાજોટ આવેલા છે. तेणं सुपइट्ठगा णाणाविह पंचवण्ण-पसाहणगभंड આ બાજોટ પર વિવિધ પ્રકારના પંચરંગી તેમજ સર્વ विरचिया सब्बोसहिपडिपुण्णा सव्वरयणामया अच्छा
ઔષધિઓથી પરિપૂર્ણ પ્રસાધનભાંડ(વાસણ)સજાવેલા ગાવ- gવા |
છે. અને આ સુપ્રતિક સર્વ પ્રકારે રત્નોથી બનેલા
સ્વચ્છ-વાવ-પ્રતિરૂપ છે. तेसि णं तोरणाणं पुरओ दो-दो मणोगुलियाओ આ તોરણોની આગળ બે-બે મનોગુલિકાઓ-પીઠિકાઓ UTTTT
આવેલી છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org