________________
૧૬૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્મક લોક : વિજયદ્વાર
સૂત્ર ૩૦૯ वइरामया णिम्मा।
એનો નેમ (જમીનની ઉપર નીકળેલો ભાગ- કુરસી)
વજૂમય છે. रिट्ठामया पइट्ठाणा।
પ્રતિષ્ઠાન (ઉમરો) રિષ્ઠરત્નમય છે. वेरूलियामया खंभा।
એના થાંભલા વૈડૂર્ય રત્નના બનેલા છે. નાવિવવિય-પૂવર-પંચવUT-મ-ર-જટ્ટિમતિન્ના એનો કુમિતલ - (બદ્ધભૂમિતલ-ફર્શ) સુવર્ણથી
ઉપચિત શ્રેષ્ઠ પંચવર્ણવાળા મણિરત્નોથી બનેલો છે. हंसगभगए एलुए।
એની એલુક (ઉમરાના ચૌખટ) હંસગર્ભ નામના રત્ન
વિશેષથી બનેલી છે. गोमेज्जमए इंदक्वीले।
ગોમેદ રત્ન વડે એની ઈન્દ્રકીલ બનેલી છે. लोहितक्खमईओ दारचिडाओ।
લોહિતાક્ષ રત્નની એની કાર શાખાઓ બનેલી છે. जोतिरसामते उत्तरंगे।
એનો ઉત્તરંગ દ્વાર (ત્રાનું રાખેલું કાષ્ટ) જ્યોતિરસ
નામક રત્ન વડે બનેલો છે. वेरुलियामया कवाडा।
એના કમાડ વૈડૂર્ય રત્નથી નિર્મિત છે. वइरामया संधी।
કમાડોના સાંધા વજરત્નના છે. लोहितक्खमईओ सूईओ।
કમાડોમાં લગાડેલી સૂઈ-ખીલીઓ લોહિતાક્ષરત્નની છે. णाणा मणिमया समुग्गगा।
સમુગક વિવિધ મણિઓથી બનેલો છે. वईरामईओ अग्गलाओ अग्गलपासाया।
વજૂરત્નથી બનેલી સાંકળો અને સાંકળો બંધ કરવાની
જગ્યા પણ વજૂરત્નની બનેલી છે. वइरामई आवत्तणपढिया।
આવર્તનપીઠિકા (ઈદ્રકીલનું સ્થાન) પણ વજૂરત્નની
બનેલી છે. अंकुत्तर पासते।
કમાડોનો પાછળનો ભાગ અંકરત્નનો બનેલો છે. णिरंतरितघणकवाडे।
એ કમાડ એવી રીતે જડવામાં આવ્યા છે કે સહેજ પણ
અંતર (તરાડ) રહ્યું નથી. भित्तीसु चेव भित्तीगुलिया छप्पण्णा।
ભીંતો (દીવાલો)માં એકસો અડસઠ(પ૬ ૪૩ = ૧૬૮)
ભિત્તિગુલિકાઓ (નાના-નાના ગોખલાઓ) છે. तिण्णि होति गोमाणसी।
અને એટલી જ (૧૬૮) ગોમાનસી (શૈયાકાર સ્થાન
વિશેષ) છે. तत्तिया णाणा मणिरयण-वालरूवग-लीलट्ठिय- અને એટલા જ વિવિધ પ્રકારના મણિઓ અને રત્નો વડે सालिभंजिया।
નિર્મિત વ્યાલરૂપ (સાંપના ચિત્રો) તેમજ એટલી જ ક્રીડા કરતી-લીલારત શાલભંજિકાઓ-પૂતળીઓ
બનાવેલી છે. वइरामए कूडे।
વરત્નથી બનાવેલ શિખર છે. रययामए उस्सेहे।
અને ઉત્સવ-ઊંચાઈ પણ રત્નમય છે. सव तवणिज्जमए उल्लोए।
ચંદ્રની ચાંદની રૂપ ઉપરનો ભાગ તપાવેલા સુવર્ણનો બનેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org