________________
અર્થ સંગત છે તો આગમોમાં પણ કોઈ એક સમયે લોક-પુરુષની કલ્પનાનું અસ્તિત્વ હશે.'જયારે કટિલકાળના કચક્રથી આગમોના અનેક અંશ વિચ્છિન્ન થઈ ગયેલા છે ત્યારે સંભવિત છે કે- તે સમયે લોક-પુરુષની કલ્પનાનો અંશ પણ વિચ્છિન્ન થઈ ગયો હોય.
લોક-પુરુષની કલ્પનાની સમાન વિરાટ પુરુષની કલ્પના પણ વૈદિક ગ્રંથોમાંથી મળે છે. વિરાટું-પુરુષ :
भूर्लोकः कल्पितः पद्भ्यां, भूवर्लोकाऽस्य नाभितः । हृदा स्वर्लोक उस्सा, महर्लोको महात्मनः ॥ ग्रीवायां जनलोकश्च, तमोलोकः स्तनद्वयात् । मूर्धनि सत्यलोकस्तु, बह्मलोकः सनातनः ॥ तत्कट्यां चातलक्लृप्तमुभ्यां वितलं विभोः । जानुभ्यां सुतलं शुद्ध, जंघाभ्यां तु तलातलम् ॥ पातालं पादतलत, इति लोकमयः पुमान् ।
- માવિત પુરાણ ૨/૬/ રૂ ૮-૪૦
(गीताप्रेस) प्रथम भाग पृ. १६६ દ્રવ્યલોક : લોકમાં છ : દ્રવ્ય છે. આથી તે દ્રવ્ય-લોક છે. છ દ્રવ્યોના નામ : ૧. ધર્માસ્તિકાય - ગતિ સહાયક દ્રવ્ય, ૨. અધર્માસ્તિકાય - સ્થિતિ સહાયક દ્રવ્ય, ૩. આકાશાસ્તિકાય – આશ્રયદાતા દ્રવ્ય,
કાલદ્રવ્ય - સ્થિતિ નિયત્તા દ્રવ્ય, જીવાસ્તિકાય - ચેતનાશીલ દ્રવ્ય, પુદ્ગલાસ્તિકાય - મૂર્તજડ દ્રવ્ય, (ક) આ છ દ્રવ્યોમાં - એક જીવ છે, બાકીના પાંચ અજીવ છે. (ખ) આ છ દ્રવ્યોમાં- એક મૂર્ત છે, બાકીના પાંચ અમૂર્ત છે. (ગ) આ છ દ્રવ્યોમાં - એક કાળદ્રવ્ય છે, બાકીના પાંચ અસ્તિકાય છે. (ઘ) આ છ દ્રવ્યોમાં - ચાર અસ્તિકાય-લોક, અલોકના વિભાજક છે- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય
અને પુદ્ગલાસ્તિકાય. ૧. લોકાકાશના આકારને સમજાવવા માટે શ્વેતાંબર અને દિગંબર આગમોમાં વિવિધ ઉપમાઓ આપવામાં આવેલી છે. શ્વેતાંબર આગમ
દિગંબર આગમ અધોલોકનો આકાર
અધોલોકનો આકાર. ૧. ઊલટા શકારાનો આકાર
૧. વેત્રાસનનો આકાર (ભ.શ.૭, .૧)
(ત્રિલોક પ્રજ્ઞપ્તિ)
મધ્યલોકનો આકાર ૨. પત્યેકનો આકાર
૧. ઝાલરનો આકાર (ભ.શ.૭, ૩.૧)
૨. અડધા ઉર્ધ્વ મૃદંગનો આકાર તપ્રાકારનો આકાર
(જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સંગ્રહ) (ભ.શ.૧૧, ઉ.૧૦)
ઉર્ધ્વલોકનો આકાર ૧. ઉર્ધ્વ મૃદંગનો આકાર
(ત્રિલોક પ્રજ્ઞપ્તિ) કેટલાક જૈનગ્રંથોમાં લોકનો આકાર પુરુષ સંસ્થાન (આકાર)ને સમાન દર્શાવવામાં આવેલો છે. બન્ને હાથ કમર પર રાખીને તથા બન્ને પગોને પહોળા કરી કોઈ પુરુષ ઊભો હોય તેવો જ આ લોક છે.
(લોક પ્રકાશ ૧૨-૩) વૈદિક ગ્રંથોમાં વિશ્વનો આકાર વિરાટ પુરુષ રૂપે લખેલો છે. ૨. પુદ્ગલાસ્તિકાય. Jallezucena
A 20
w ww.rentary.org
છે