________________
૧૧૦ લોક-પ્રજ્ઞપ્તિ
અધોલોક
સૂત્ર ૨૦૫
ઉ.
હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્ર ઉલ્લંઘીને જતાં અરુણવરદ્વીપની બહારની વેદિકાના અંત ભાગથી અરુણવર સમુદ્રમાં બેંતાલીસ હજાર યોજન ઉલ્લંઘીને જતાં અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરનો તિગિચ્છ ફૂટ નામનો ઉત્પાત પર્વત (આવેલો) કહેવામાં આવ્યો છે.
उ. गोयमा! जंबुद्दीवेदीवेमंदरस्सपब्वयस्सदाहिणेणं
तिरियमसंखेज्जे दीवसमुद्दे वीइवइत्ता अरूणवरस्स दीवस्स बाहिरिल्लाओ वेइयंताओ अरूणोदयं समुदं बायालीसं जोयणसहस्साई ओगाहित्ता- एत्थ णं चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो तिगिछिकूडे नामं उप्पायपव्वए
guત્તે सत्तरसएक्कवीसे जोयणसए उड़ढं उच्चत्तेणं । चत्तारितीसे जोयणसए कोसं च उव्वेहेणं। मूले दसबावीसे जोयणसए विक्खंभेणं, मज्झे चत्तारि चउवीसे जोयणसए विक्खंभेणं, उवरिं सत्ततेवीसे जोयणसए विक्खंभेणं, मूले तिण्णि जोयणसहस्साई दोणि य बत्तीसुत्तरे जोयणसए किंचि विसेसूणं परिक्खेवेणं । मज्झे एग जोयणसहस्स तिण्णि य इगयाले जोयणसए किंचि विसेसुणं परिक्खेवेणं । उवरिं दोण्णि य जोयणसहस्साइं दोण्णि य छलसीए जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं । मुले वित्थडे, मज्झे संखित्ते, उप्पिं विसाले, वरवइर विग्गहिए महामउंदसंठाणसंठिए सव्वरयणामए अच्छे जाव पडिरूवे।
સત્તરસો એકવીસ યોજન તે ઉપરની બાજુ ઉંચો છે. ચારસો ત્રીસ યોજન અને એક કોશ ભૂમિમાં ઉંડો છે. એનો વિખંભ મૂલમાં એક હજાર બાવીસ યોજનનો છે. મધ્યમાં ચારસો ચોવીસ યોજનનો વિખંભ છે. ઉપર સાતસો તેવીસ યોજનનો વિખંભ છે. એની પરિધિ મૂળમાં કંઈક ઓછી ત્રણ હજાર બસો બત્રીસ યોજન છે. મધ્યમાં કંઈક ઓછી એક હજાર ત્રણસો એકતાલીસ યોજન છે. ઉપર કંઈક વધારે બે હજાર બસો છેતાલીસ યોજન છે.
મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત (સાંકડો)અને ઉપરમાં વિશાલ છે. એની આકૃતિ શ્રેષ્ઠ વજૂ સમાન છે. (તે) મોટા મુકુંદના (વાદ્યવિશેષ) સંસ્થાન (આકાર)થી સ્થિત છે. સર્વપ્રકારે રત્નમય છે, સ્વચ્છ છે યાવત્ મનોહર છે. તે ચારે તરફથી એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલો છે.
सेणं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सवओ समंता संपरिक्खित्ते।
(ક) અહીં સંક્ષિપ્ત વાચનાકારનું સૂચન છે
एवं जहा बितिय सए सभा उद्देस वत्तव्वया (श.२, उ.८, मु.१) सच्चेव अपरिमेसा नेयव्वा, नवरं-इमं नाणत्तं जाव तिगिच्छ कूडयस्स उप्पायपब्वयस्स चमरचंचा रायहाणीए चमरचंचम्म आवास पव्वयस्स अन्नसिं च बहूणं सेमं तं चेव जाव तेरस अंगुलाई अद्धंगुलं च किंचि विसेसाहिया परिवेखवेणं ।
આ સૂચન અનુસાર(શ. ૨,ઉ.૮, સુ.૧)માંથી “વફવત્તા ' થી ‘ાસં ૨૩વહેvi ' સુધીનો પાઠ અત્રે આપવામાં આવ્યો છે. (ખ) ઉપર આપવામાં આવેલ સંક્ષિપ્ત વાચનાનું સૂચનમાં “નવ રૂ નાનત્ત”ની આગળ જે નવ' આપવામાં આવ્યો છે
એ અભિપ્રાય સંશોધન યોગ્ય છે. અત્રે (મ.વિ.વિયા.સ.૨,૧.૮, સુ.૧માં) સંક્ષિપ્ત વાચનાકારની સુચન આ પ્રમાણે છે......गोत्थुभस्स आवासपब्वयस्स पमाणेणं नेयव्वं, नवरं उवरिल्लं पमाणं मज्झे भाणियध्वं जाव मूले वित्थडे।।। આ સૂચન અનુસાર વિયાહપષ્ણતિ પ્રથમ ભાગ પૃ.૧૧૧ના ટિપ્પણમાંથી અત્રે પાઠ આપવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org