________________
સૂત્ર ૨૦૫
અધોલોક
ગણિતાનુયોગ ૧૦૯
पउमवरवेईयाए वणसंडस्स य वण्णओ। तस्स णं तिगिंछिकूडस्स उप्पायपव्वयस्स उप्पिं । बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते। वण्णओ। तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभागेएत्थ णं महं एगे पासायवडिंसए पण्णत्ते । अड्ढाइज्जाई जोयण-सयाई उड्ढं उच्चत्तेणं, पणवीसं जोयणसयं विक्खंभेणं। पासाय-वण्णओ, उल्लोयभूमि-वण्णओ।अट्ठ जोयणाई મfપઢિયા चमरस्स सीहासणं सपरिवार भाणियव्वं ।
અત્રે પદ્મવરવેદિકા તથા વનખંડનું વર્ણન કરવું જોઈએ. આ તિગિચ્છ કુટ ઉત્પાત પર્વતની ઉપરના ભૂ-ભાગ અત્યધિક સમ અને રમણીય કહેવામાં આવ્યા છે. અત્રે ભૂ-ભાગનું વર્ણન કરવું જોઈએ. તે સમ અને રમણીય ભૂ-ભાગના ઠીક મધ્યભાગમાં એક વિશાલ પ્રાસાદાવતંસક (સુંદર મહેલ) આવેલો છે. આની ઉંચાઈ બસો પચાસ યોજન છે અને વિકુંભ એકસો પચીસ યોજન છે.
तस्स णं तिगिंछिकूडस्स दाहिणेणं छक्कोडिसएपणपन्न च कोडीओ पणतीसं च सतसहस्साई पण्णासं च जोयणसहस्साई अरूणोदए समुद्दे तिरियं वीइवइत्ता, अहे य रयणप्पभाए पुढवीए चत्तालीसं जोयणसहस्साई ओगाहित्ता एत्थ णं चमरस्स असुरिंदस्स असुररण्णो चमरचंचा नामं रायहाणी पण्णत्ता।
અત્રે પ્રાસાદાવતેસકતેમજ એના ઉપરના ભાગનું વર્ણન કરવું જોઈએ. ત્યાં આઠ યોજનની મણિપીઠિકા છે. અત્રે ચમેન્દ્રના સિંહાસનનું સપરિવાર વર્ણન કરવું જોઈએ. તે તિગિચ્છ ફૂટ (ઉત્પાત પર્વત)ની દક્ષિણમાં અરુણોદય સમુદ્રમાં છસો પંચાવન કરોડ પાંત્રીસ લાખ પચાસ હજાર યોજન ગયેલ પછી નીચે રત્નપ્રભા પૃથ્વીનો ચાલીસ હજાર યોજન જેટલો ભાગ અવગાહનકર્યા પછી એ (સ્થાને) અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ચમચંચા નામની રાજધાની (આવેલી) કહેવામાં આવી છે.
एग जोयणसयसहस्सं आयाम-विक्खंभेणं जंबुद्दीवपमाणा। એની લંબાઈ-પહોળાઈ જેબુદ્વીપની બરાબર એક લાખ ओवारियलेणंसोलसजोयणसहस्साइं आयामविक्खंभेणं, યોજનની છે. ઉપકારિકાલયનની લંબાઈ-પહોળાઈ पन्नासं जोयणसहस्साई पंच य सत्ताणउए जोयण સોલ હજાર યોજન છે અને એની પરિધિ કઈક ઓછી किंचिविसेसूणे परिक्खेवेणं ।
પચાસ હજાર પાંચસો સત્તાવન યોજન છે. सब्बप्पमाणं वेमाणियप्पमाणस्स अद्ध नेयव्वं । सभा અત્રે બધા પ્રમાણ વૈમાનિકોના પ્રમાણથી અડધું જાણવું, सुहम्मा, उत्तर-पुरस्थिमेणं जिणघरं, ततो उववायसभा સુધમસભા, ઉત્તર-પૂર્વમાં જિનધર, ઉપપાત સભા, हरओ अभिसेय अलंकारो जहा विजयस्स।
હદ, અભિષેક અને અલંકાર એ સર્વ વર્ણન વિજય
દેવના વર્ણન જેવું જ છે. गाहा-उववाओ संकप्पो अभिसेय विभूसणा य ववसाओ। ગાથાર્થ : ઉપપાત, સંકલ્પ, અભિષેક, વિભૂષણ, अच्चाणिय सुहगमो वि य चमरपरिवार इड्ढत्त ॥
વ્યવસાય, અર્ચનિકા, શુભાગમન, ચમરનો પરિવાર
અને એમની ઋદ્ધિ સંપન્નતા. (આ ગાથામાં કહેવામાં - મ. સ. ૨, ૩, ૮, સૂ. ?
આવેલા વિષયનું વિસ્તૃત વર્ણન વિજયદેવના જેવું છે.) चमरिंदस्स चमरचंचावासो
ચમરેન્દ્રનો ચમરચંચા આવાસ : ૨ ૯. p. દિfમંતૈ! વમરસ કુરિસમસૂરમારરો ૨૦૫. પ્ર. હે ભગવન્! અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનો चमरचंचे नामं आवासे पन्नत्ते ?
ચમચંચા નામનો આવાસ ક્યાં આવેલો). કહેવામાં આવ્યો છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org