________________
સૂત્ર
૧૮૫-૧૮૬
૩.
અધોલોક
(२) कहि णं भंते! दाहिणिल्ला सुवण्णकुमारा देवा परिवसंति ?
ते णं भवणा वाहिं वट्टा जाव पडिरुवा - एत्थ णं दाहिणिल्लाणं सुवण्णकुमाराणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा
पण्णत्ता ।
(१) गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तर जोयणसयसहस्स बाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता, ट्ठा वेगं जोयणसहस्सं वज्जिऊण, मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से - एत्थ णं दाहिणिल्लाणं सुवण्णकुमाराणं अतीसं भवणावाससयसहस्सा भवतीतिमक्खातं ।
(२) तिसु वि लोगस्स असंखेज्जइभागे । एत्थ णं बहवे सुवण्णकुमारा देवा परिवसंति ।
- વા. પવ. ૨, સુ. ૮૬ (૧)
૩.
दाहिणिल्ल सुवण्णकुमारिंदो वेणुदेवो - १८५. वेणुदेवे यत्थ सुवण्णिदे सुवण्णकुमारराया परिवसइ । सेसं जहा नागकुमाराणं ।
उत्तरिल्ल सुवण्णकुमाराणं ठाणा૨૮૬. ૧.
Jain Education International
- વા. પવ. ૨, મુ. ૮、 (૨)
(?) દિÍમંત!ઉત્તરિત્ઝાળ સુવાળુમારાળ देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता ?
(२) कहि णं भंते ! उत्तरिल्ला सुवण्णकुमारा देवा परिवसंति ?
(१) गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए, उवरिं एवं जोयणसहस्सं ओगाहेत्ता, हेट्ठा वेगं जोयणसहस्सं वज्जिऊण, मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से- एत्थ णं उत्तरिल्लाणं सुवण्णकुमाराणं चोत्तीसं भवणावाससयसहस्सा भवतीति मक्खायं ।
For Private
ઉ.
ગણિતાનુયોગ ૯૯
(૨) હે ભગવન્ ! દક્ષિણ દિશાવાસી સુપર્ણકુમાર દેવ ક્યાં રહે છે?
એ ભવન બહારથી ગોલ છે યાવત્ પ્રતિરૂપ છે. અહીં દક્ષિણ દિશાવાસી પર્યાપ્ત તથા અપર્યાપ્ત સુપર્ણકુમારોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે.
(૧) હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપના મેરુ પર્વતની દક્ષિણમાં એક લાખ એંસી હજા૨ યોજન જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ભાગથી એક હજાર યોજન અવગાહન કરીને અને નીચેના ભાગમાં એક હજાર યોજન જવા દઈને (બાકી રહેલા) એક લાખ ઈઠ્ઠોત્તેર હજાર યોજન પ્રમાણ મધ્યભાગમાં દક્ષિણ દિશાવાસી સુપર્ણકુમારોના આડત્રીસ લાખ ભવના વાસ (આવેલા) છે-એમ કહેવામાં આવ્યું છે.
ઉ.
દાક્ષિણાત્ય સુપર્ણકુમારેન્દ્ર વેણુદેવ :
૧૮૫. અહીં સુપર્ણકુમારેન્દ્ર સુપર્ણકુમાર રાજ વેણુદેવ રહે છે. બાકીનું બધુ વર્ણન નાગકુમારોનીસમાન સમજવુંજોઈએ.
Personal Use Only
(૨) (તે સ્થાન) ત્રણે (ઉપપાત, સમુદ્ધાત અને સ્વસ્થાનની અપેક્ષાઓથી) લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. અહીં અનેક સુપર્ણકુમાર દેવ નિવાસ કરે છે.
ઉત્તર દિશાના સુપર્ણકુમારોના સ્થાન : ૧૮૬. પ્ર.
(૧) હે ભગવન્ ! ઉત્તર દિશાવાસી પર્યાપ્ત અને અપર્યાપ્ત સુપર્ણકુમાર દેવોના સ્થાન ક્યાં (આવેલા) કહેવામાં આવ્યા છે ? (૨) હેભગવન્! ઉત્તર દિશાવાસી સુપર્ણકુમાર
દેવ ક્યાં નિવાસ કરે છે ?
(૧) હે ગૌતમ ! એક લાખ એંસી હજાર યોજન મોટાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીની ઉપરના ભાગમાં એકહજાર યોજન અવગાહન કરીને અને નીચેના ભાગમાં એક હજાર યોજન જવા દઈને (બાકી રહેલા) એક લાખ ઈોત્તેર હજાર યોજન પ્રમાણ મધ્યભાગમાં ઉત્તર દિશાવાસી સુપર્ણકુમાર દેવોના ચોત્રીસ લાખ ભવનાવાસ (આવેલા) છે- એમ કહેવામાં આવ્યું છે.
www.jairnel|brary.org