________________
સૂત્ર ૧૬૨
અધોલોક
ગણિતાનુયોગ ૮૩ wવે નાવ સામા
આ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યંત - નવા, રિ. ૩, ૩. ?, મુ. ૮૬
જાણવું જોઈએ. नरय नेरइयाणं परोप्परं अप्पमहत्तरत्त परूवर्ण
નરક અને નૈરયિકોનું પરસ્પર અલ્પ-મહત્તત્વનું પ્રરૂપણ : ૨૬૨. દૈત્તમu vi અંતે ! પુત્રવઇ પંચ અનુત્તર મહ૬ ૧૬૨. અધ: સપ્તમ પૃથ્વીમાં પાંચ અનુત્તર અને મહાતિ મહાન महालया महानिरया पण्णत्ता, तं जहा
નરકાવાસ આવેલા) કહેવામાં આવ્યા છે, જેમકે – . વાસ્તે, ૨. માલા, રૂ. રપ, ૪. મદારો, ૧. કાલ, ૨. મહાકાલ, ૩. રૌરવ ૪. મહારૌરવ ૬. પદ્ય
૫. અપટ્ટાણ. ते णं णरगा छट्ठीए तमाए पुढवीए नरएहितो महत्तरा તે નરકાવાસ છઠ્ઠા તમ: પ્રભા પૃથ્વીના નારકાવાસોથી चेव, महावित्थिण्णतरा चेव, महोवासतरा चेव, મોટા છે. મહાવિસ્તીર્ણતર અને મહાન અવકાશવાળા महापइरिक्कतरा चेव, नो तहा महापवेसणतरा चेव, છે. ઘણા રિક્ત (ખાલી) સ્થાનવાળા છે. પરંતુ તે आइण्णतरा चेव, आउलतरा चेव, अणोमाणतरा चेव ।
મહાપ્રવેશ, અત્યંત આકીર્ણતર, પ્રચુરતર અને तेसुणं नरएसुनेरइया छट्ठीए तमाए पुढवीए नेरइएहितो
અનવમાનતર નથી, આ નરકાવાસોમાં રહેલા નૈરયિકો महाकम्मतरा चेव, महाकिरियतरा चेव, महासवतरा
છઠ્ઠી તમઃ પ્રભાપૃથ્વીના નૈરયિકોની અપેક્ષાએ મોટા चेव, महावेयणतरा चेव । नो तहा अप्पकम्मतरा चेव,
કર્મવાળા, મોટી ક્રિયા વાળા, મહાશ્રવવાળા તેમજ
મહાવેદનાવાળા છે. પરંતુ અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પ अप्पकिरियतरा चेव, अप्पासवतरा चेव, अप्पवेयणतरा
આશ્રવ અને અલ્પ વેદનાવાળા નથી. તે નૈરયિકો અલ્પ चेव, अप्पिड्ढियतरा चेव, अप्पजुइयतरा चेव, नो तहा
ઋદ્ધિવાળા અને અલ્પ યુતિવાળા છે. પરંતુ મહાન महिड्ढियतरा चेव, महज्जुइयतरा चेव ।
ઋધ્ધિવાળા અને મહાન યુતિવાળા નથી. छट्ठीएणंतमाए पुढवीएएगेपंचूणे निरयावाससयसहस्से છઠ્ઠી તમઃ પ્રભા પૃથ્વીમાં પાંચ ઓછા એક લાખ पण्णत्ते । ते णं नरगा अहेसत्तमाए पुढवीए नेरइएहितो નરકાવાસ (આવેલા)કહેવામાં આવ્યા છે. તે નરકાવાસ नोतहा महत्तराचेव, महावित्थिण्णतरा चेव, महोवासतरा અધ: સપ્તમ પૃથ્વીના નરકાવાસોથી મોટા, चेव, महापइरिक्कतरा चेव । महप्पवेसणतरा चेव,
મહાવિસ્તીર્ણ, મહાન અવકાશવાળા અને શૂન્ય आइण्णतरा चेव, आउलतरा चेव, अणोमाणतरा चेव ।
સ્થાનવાળા નથી પરંતુ તે(સપ્તમ પૃથ્વીના નરકાવાસોની અપેક્ષાએ) મહાપ્રવેશવાળા, સંકીર્ણ, વ્યાપ્ત અને
વિશાલ છે. तेसुणं नरएसुनेरइया अहेसत्तमाए पुढवीए नेरइएहितो આ નરકવાસોમાં રહેલા નૈરયિક અધઃસપ્તમ પૃથ્વીના अप्पकम्मतरा चेव, अप्पकिरियतरा चेव, अप्पासवतरा
નૈરયિકોની અપેક્ષાએ અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પ चेव, अप्पवेयणतरा चेव, नो तहा महाकम्मतरा चेव,
આશ્રવ અને અલ્પવેદનાવાળા છે. પરંતુ તે (અધઃ महाकिरियतरा चेव, महासवतरा चेव, महावेयणतरा
સપ્તમ પૃથ્વીના નૈરયિકોની અપેક્ષાએ) મહાકર્મ, चेव । महिड्ढियतरा चेव, महज्जुइयतरा चेव, नो तहा
મહક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા નથી. તે
(એમની અપેક્ષાએ) મહાનુ ઋધ્ધિવાળા અને મહાન अप्पिड्ढियतरा चेव, अप्पजुइयतरा चेव ।
યુતિવાળા છે. પરંતુ તે (એમની જેમ) અલ્પ ઋધ્ધિવાળા
અને અલ્પ દ્યુતિવાળા નથી. छट्ठीए णं तमाए णरगा पंचमाए धूमप्पभाए पुढवीए છઠ્ઠી તમઃ પ્રભા નરકમૃથ્વીના નરકાવાસ પાંચમી नेरइएहितो महत्तरा चेव, महावित्थिण्णतरा चेव, ધૂમપ્રભા નરકપૃથ્વીના નરકાવાસોથી મોટા, महोवासतरा चेव, महापइरिक्कतरा चेव ।
મહાવિસ્તીર્ણ મહાનુ અવકાશવાળા અને મહાનુ રિક્ત (ખાલી) સ્થાનવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org