________________
છે
૮૨ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક
સૂત્ર ૧૬૧ णो इणढे समढे।
ના, એવી નથી. गोयमा ! इमीसे णं रयणप्पभाए पुढवीए णरगा एत्तो હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસ આ अणिट्ठतरका चेव जाव अमणामतरा चेव गंधेणं पण्णत्ता। (પૂર્વોક્ત કલેવરોની દુર્ગન્ધ)થી પણ અનિષ્ટતર યાવતુ
અમનોજ્ઞતર ગંધવાળા કહેવામાં આવ્યા છે. एव जाव अहे सत्तमाए पुढवीए।
આ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું
જોઈએ. 1. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णरगा પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસ केरिसया फासेणं पण्णत्ता?
કેવા પ્રકારના સ્પર્શવાલા કહેવામાં આવ્યા છે ? गोयमा ! से जहानामए असि-पत्तेइवा, खुर-पत्तेइ
હે ગૌતમ ! ખડગની ધાર, સજીપાની ધાર, वा, कलंबचीरिया-पत्तेइ वा, सत्तग्गेइवा, कुंतग्गेइ
કંદબચીરિકાની ધા૨, શસ્ત્રની અણી, બરછીની वा, तोमरग्गेइ वा, नारायग्गेइ वा, सूलग्गेइ वा,
અણી, તોમર (આયુધોની અણી, નારાચ लउलग्गेइ वा, भिंडिमालग्गेइ वा, सूचिकलावेइ
(વજૂની અણી, શૂલની અણી, લકુલની અણી, वा, कवियच्छुइ वा, विच्छुयकंटएइ वा, इंगालेइ
ભિંડિમાલ (આયુધ)ની અણી, સોઈનો ગુચ્છો, वा, जालेइ वा, मुम्मुरेइ वा, अच्चिइवा, अलाएइ
કઉચનો સ્પર્શ, વીંછીના ડંખ, અગ્નિ ઝાળ, મુક્ર वा, सुद्धागणीइ वा भवे एयारूवे सिया ?
(અગ્નિા ટૂકડાનો)સ્પર્શ, દીપની શિખાનો સ્પર્શ, નિંભાડાના અગ્નિનો સ્પર્શ કે શુદ્ધ અગ્નિ જેવો સ્પર્શ શું(આ રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસોનો)
સ્પર્શ એવો હોય છે ? णो इणढे समढे।
ના, એવો નથી. गोयमा ! इमीसे णं रयणप्पभाए पुढवीए णरगा
હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોનો एत्तो अणिद्रुतरा चेव जाव अमणामतरगा चेव
સ્પર્શ (પૂર્વોક્ત ખડગની ધાર વગેરેના સ્પર્શથી) फासेणं पण्णत्ता।
પણ અનિષ્ટતર છે યાવતુ એમનામતરે
અમનોહર સ્પર્શવાલા કહેવામાં આવ્યા છે. एवं जाव अहे सत्तमाए पुढवीए।
આ પ્રમાણે યાવત્ અસપ્તમ પૃથ્વી પર્યત જાણવું - નીવો. દિ. ૩, ૩. ૨, . ૮૩
જોઈએ. णरगाणं वइरामयत्तं सासयासासयत्त य
નરકાવાસ વજૂમમત્વ અને શાશ્વતત્વ -અશાશ્વતત્વ : ૨ ૬ ૨. ૫ સુમીને મેતે ! રથTMમU Tઢવી ગરમ ૧૬૧. પ્ર. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં નરકાવાસ किंमया पण्णत्ता?
કયા (પુદ્ગલોના બનેલા કહેવામાં આવ્યા છે ? ૩. गोयमा ! सव्ववइरामया पण्णत्ता । तत्थ णं
હે ગૌતમ ! સર્વ વજુમય કહેવામાં આવ્યા છે. તે नरएसु बहवे जीवा य पोग्गला य अवक्कमंति,
નરકાવાસોમાં ઘણા જીવો ઉત્પન્ન થાય છે विउक्कमंति, चयंति, उववज्जंति ।
તથા મરે છે અને પુદ્ગલો આવે છે અને જાય છે. सासया णं ते णरगा दवट्ठयाए।
દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએતેનરકાવાસો શાશ્વતછે. वण्णपज्जवेहिं गंधपज्जवेहिं रसपज्जवेहिं
વર્ણ- પર્યાયો, ગંધપર્યાયો, રસ પર્યાયો અને સ્પર્શ फासपज्जवेहिं असासया ।'
પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે.
નરકાવાસ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે.- આ કથનમાં રસ-પર્યાયોનો નિર્દેશ છે, તે પરથી એવું ફલિત થયું કે નરકાવાસોના પગલોમાં રસ-પર્યાય છે પરંતુ આ નરકાવાસો ના વર્ણનમાં ‘ઇરy ' એ શીર્ષકના નીચે જીવા. પડિ. ૩, ઉ.૧, સુ.૮૩માં નરકાવાસોના વર્ણ, ગંધ અને સ્પર્શ અંગેના પ્રશ્નોત્તર છે. એમાં નરકાવાસોના વર્ણ, ગંધ 'અને સ્પર્શને અનેક ઉપમાઓ આપીને અનિષ્ટતર કહ્યા છે પણ રસનો નિર્દેશ નથી. ટીકાકારે પણ રસ લેવા અંગે કોઈ પ્રકારનું કારણ આપ્યું નથી તો પણ આગમજ્ઞ મુનિજનોની ધારણાથી સમાધાન થઈ શકશે તો યથાસ્થાન અંકિત કરવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org