________________
સૂત્ર ૧૨૩
૧.
૩.
૫.
૩.
7.
૩.
7.
ૐ.
અધોલોક
गोयमा ! बावण्णुत्तरं जोयणसयसहस्सं अवाहाए अंतरे पण्णत्ते ।
दोच्चाए णं भंते ! पुढवीए उवरिल्लाओ चरिमंताओ घणवातस्स हेट्ठिले चरिमंते- एसणं केवइयं अवाहाए अंतरे पण्णत्ते ?
गोयमा ! असंखेज्जाई जोयणस्यसहस्साई अवाहाए अंतरे पण्णत्ते ।
दोच्चाए णं भंते ! पुढवीए उवरिल्लाओ चरिमंताओ तणुवातस्स उवरिल्ले चरिमंतेएसणं केवइयं अवाहाए अंतरे पण्णत्ते ?
गोयमा ! असंखेज्जाई जोयणसयसहस्साई अवाहाए अंतरे पण्णत्ते ।
दोच्चाए णं भंते ! पुढवीए उवरिल्लाओं चरिमंताओ तणुवातस्स हेट्ठिले चरिमंते - एसणं केवइयं अवाहाए अंतरे पण्णत्ते ??
गोयमा ! असंखेज्जाई जोयणसयसहस्माई अवाहाए अंतरे पण्णत्ते ।
एवं जाव आहेसत्तमाए ।
णवरं जं जस्म बाहल्लं तेण घणोदही संबंधेयव्वो
-
યુદ્ધો
Jain Education International
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
3.
પ્ર.
3.
ગણિતાનુયોગ ૫૯
હે ગૌતમ ! એક લાખ બાવન હજાર યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે.
હેભગવન્ ! બીજી(શર્કરાપ્રભા)પૃથ્વીના ઉપરના ચ૨માન્તથી ઘનવાતના નીચેના ચરમાન્ત સુધીનું અબાધા અન્તર કેટલું કહેવામાં આવ્યું છે ?
હે ગૌતમ ! અસંખ્ય લાખ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે.
હેભગવન્ ! બીજી(શર્કરાપ્રભા)પૃથ્વીની ઉપરના ચરમાંતથી તનુવાતના ઉપરના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામા આવ્યું છે ?
હે ગૌતમ ! અસંખ્ય લાખ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે.
હે ભગવન્ ! બીજી (શર્કરાપ્રભા) પૃથ્વીના ઉપરના ચરમાંતથી તનુવાતના નીચેના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ?
For Private & Personal Use Only
હે ગૌતમ ! અસંખ્ય લાખ યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે.
આ પ્રમાણે અધઃ સપ્તમ પૃથ્વી પર્યન્ત જાણવું. વિશેષ-જે(પૃથ્વી) નું જે કદ હોય એને ઘનોદધિની સાથે બુદ્ધિથી જોડવું જોઈએ.
શર્કરાપ્રભા અનુસાર ઘનોદધિ સહિતનું એ પ્રમાણ છે.
सक्करप्पभाए अणुसारेण घणोदहिसहिताणं इमं માળ
तच्चाए (वालुयप्पभाए) पुढवीए अडयालीसुत्तरं जोयणसयसहस्सं,
पंकप्पभाए पुढवीए चत्तालीमुत्तरं जोयणसयसहम्सं,
धूमप्पभाए पुढवीए अट्ठतीसुत्तरं जोयणसयसहस्सं,
तमाए पुढवीए छत्तीसुत्तरं जोयणसयसहस्सं,
ઘનવાત અને તનુવાત સાથે સંકળાયેલ મૂળપાઠ પણ અહીં વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. જુઓ મુદ્રિત પ્રતિનો મૂળપાઠ“ધવાતસ્મ અસંવેગ્નાર્ડ બોયસમ્માનું પળત્તાયું, તું નાવ વામંતરમ્ન વિ નાવ દે મત્તમા” આ પાઠમાં ધનવાતના નીચેના ચરમાંતોનું અંતરજ નિર્દિષ્ટ છે. ઘનવાતના ઉપરના ચરમાંતનું અને તનુવાતના ઉપર નીચેના ચરમાંતોનું અંતર 'જાવ' સંકેતથી ગ્રહણ કરવાનો સૂચન છે. પરંતુ કઈ પૃથ્વીના ચરમાંતો અનુસાર ગ્રહણ કરવા- એ અંગે સૂચના નથી એટલે ટીકાના આધાર પરથી મૂળપાઠ વ્યવસ્થિત કરવામાં આવ્યા છે. જુઓ મુદ્રિત પ્રતિની ટીકાનો અંશ “વનવાતસ્થાધસ્તન चरमांत पृच्छायां तनुवातावकाशान्तरूयोरूपरितनाधस्तनचरमान्तपृच्छामु च यथा रत्नप्रभायां तथा वक्तव्यम्, असंख्येयानि योजन शतसहस्त्राण्यबाधयाऽन्तरं प्रज्ञप्तमिति भावः "
ત્રીજી (વાલુકાપ્રભા) પૃથ્વીમાં એક લાખ અડતાલીસ હજાર યોજન (નું અબાધા અંતર છે.)
પંકપ્રભા પૃથ્વીમાં એક લાખ ચાલીસ હજાર યોજન (નું અબાધા અંતર છે.)
ધૂમપ્રભા પૃથ્વીમાં એક લાખ આડત્રીસ હજાર યોજન (નું અબાધા અંતર છે.)
તમઃપ્રભા પૃથ્વીમાં એક લાખ છત્રીસ હજાર યોજન (નું અબાધા અંતર છે.)
www.jainelibrary.org