________________
૫૮ લોક-પ્રજ્ઞપ્તિ
અધોલોક
સૂત્ર ૧૨૩
હે ગૌતમ ! બે હજાર યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે.
उ. गोयमा ! दो जोयणसहस्साई अबाहाए अंतरे
guત્તા इमीसेणं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ घणवातस्स हेट्ठिल्ले चरिमंते-एसणं केवइए अबाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! असंखज्जाई जोयणसयमहम्माई अबाहाए अंतरे पण्णत्ते । इमीसेणं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ तणुवातस्स उवरिल्ले चरिमंते
एसणं केवइए अबाहाए अंतरे पण्णत्ते ? ૩. गोयमा ! असंखेज्जाई जोयणसयसहस्साई
अवाहाए अंतरे पण्णत्ते ।। हेदिले (चरिमंते) वि असंखेज्जाई जोयणसयसहस्साई अबाहाए अंतरे पण्णत्ते। एवं ओवासंतरे वि। प. दोच्चाए णं भंते ! पुढवीए उवरिल्लाओ
चरिमंताओ घणोदहिस्स उवरिल्ले चरिमंतेएसणं केवइयं अवाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! बत्तीसुत्तरं जोयणसयसहस्सं अवाहाए અંતર TUત્ત दोच्चाए णं भंते ! पुढवीए उवरिल्लाओ चरिमंताओ घणोदहिस्स हेटिले चरिमंते-एसणं केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा! बावण्णुत्तरंजोयणसयसहस्सं अवाहाए अंतरे पण्णत्ते । दोच्चाए णं भंते ! पुढवीए उवरिल्लाओ चरिमंताओ घणवातस्स उवरिल्ले चरिमंतएसणं केवइयं अबाहाए अंतरे पण्णत्ते?
હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનવાતના નીચેના ચરમાંત સુધીનું
અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? ઉ. હે ગૌતમ! અસંખ્ય લાખ યોજનનું અબાધા
અંતર કહેવામાં આવ્યું છે. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી તનુવાતના ઉપરના ચરમાન્ત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! અસંખ્ય લાખ યોજનનું અબાધા
અંતર કહેવામાં આવ્યું છે. નીચેના ચરમતનું પણ અસંખ્ય લાખ યોજનાનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. એ પ્રમાણે અવકાશાન્તરનું અંતર) પણ જાણવું. પ્ર. હે ભગવન્! બીજી(શર્કરા પ્રભા) પૃથ્વીની ઉપરના
ચરમાંતથી ઘનોદધિના ઉપરના ચરમતનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! એક લાખ બત્રીસ હજાર યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે.
હે ભગવન્! બીજી (શર્કરામભા) પૃથ્વીની ઉપરના ચરમાંથી ઘનોદધિના નીચેના ચરમાંતનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! એક લાખ બાવન હજાર યોજનનું અબાધા અંતર કહેવામાં આવ્યું છે. હે ભગવન્! બીજી (શર્કરા પ્રભા)પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનવાના ઉપરના ચરમાંત સુધીનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ?
પ્ર.
આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત જીવાભિગમ સૂત્રની પ્રતિના પત્રાંક ૯૯ થી ૧૦૦માં પ્રતિપત્તિ ૩, ઉદ્દેશક ૧નું સૂત્ર ૭૯ છે (૧) એમાં નરકોના ચરમાંતનું અંતર (૨) રત્નપ્રભાના ચરમાંતોથી કાંડોનું અંતર (3) નરકોના ચરમાંતોથી ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને અવકાશાન્તરોનું અંતર પ્રતિપાદિત છે. આ સૂત્રનો મૂળપાઠ સંક્ષિપ્ત વાચનાનો છે અને અવ્યવસ્થિત છે, એટલે અહીં ટીકા અનુસાર મૂળપાઠ વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. અહીં શર્કરામભા પૃથ્વીના ઉપરના ચરમાંતોથી વનોદધિના ઉપરના ચરમાંતનું અબાધા અંતર કેટલું કહેવામાં આવ્યું છે ?તે મુદ્રિત અ.સ.ની પ્રતિના મૂળપાઠથી સ્પષ્ટ થયું નથી. જુઓ મુદ્રિત પ્રતિનો મૂળપાઠ સ માપુત્ર ૩વરિ એટલે આ અંશના મૂળપાઠની ટીકા અનુસાર અત્રે મૂળપાઠ વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. જુઓ ટીકાનો અંશ- “ઘનીfધ उपरितने चरमांते पृष्ठे एतदेव निर्वचनं द्वात्रिंशदुतरं योजन शत महम्बम्"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org