________________
૪ લોક-પ્રજ્ઞપ્તિ
લોક
સૂત્ર પ-૬
पवित्तिवाउएण कोणियनिवेयणं
પ્રવૃત્તિ વ્યાપૃત (પ્રવૃત્તિ-નિવેદક) દ્વારા કોણિકને નિવેદન : છે. તU # સે વિત્તવારા સે હી દર્દ સમજે છે. ત્યારે તે પ્રવૃત્તિ- નિવેદક આ સમાચાર જાણીને (યાવતુ) (जाव) सयाओ गिहाओ पडिणिक्खिमित्ता चंपाए
પોતાના ઘેરથી નીકળ્યો, ઘેરથી નીકળીને તે ચંપાનગરીની
બરાબર મધ્યભાગમાં થઈને જ્યાં કોણિક રાજાનું णयरीए मझमज्झेणं जेणेव कोणियस्स रण्णो गिहे
નિવાસસ્થાન (મહેલ) હતું અને જ્યાં બાહ્ય સભાભવન जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव कूणिए राया
હતું અને જ્યાં ભંભસારના પુત્ર કોણિક રાજા બેઠા હતા भंभसारपुत्ते तेणेव उवागच्छइ, उवागच्छित्ता
ત્યાં આવ્યો અને બે હાથ જોડીને મસ્તક પર ફેરવીને તેને करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु અંજલીરૂપમાં પ્રણામ કરીને જયવિજય શબ્દો વડે વધાવ્યા • जएणं विजएणं वद्धावेइ वद्धावित्ता एवं वयासी
ને વધાવીને આ પ્રમાણે બોલ્યોનલ્સ ફેવપિયા ! હંસ વંતિ,
"હે દેવાનું પ્રિય ! આપે જેમનાં દર્શનની ઇચ્છા કરો છો. जस्स णं देवाणुप्पिया ! दंसणं पीहंति,
હદેવાનુપ્રિય ! આપે જેમનાં દર્શન કરવાની સ્પૃહા કરો છો. जस्स णं देवाणुप्पिया ! दंसणं पत्थंति,
હૈદેવાનુપ્રિય! આપે જેમનાં દર્શન કરવાની પ્રાર્થના કરો છો. जस्स णं देवाणुप्पिया ! दंसणं अभिलसंति,
હે દેવાનું પ્રિય ! આપે જેમનાં દર્શન કરવાની અભિલાષા
રાખો છો. जस्स णं देवाणुप्पिया ! नाम-गोयस्स वि सवणयाए હે દેવાનું પ્રિય ! જેમનાં નામ અને ગોત્ર-વંશને हट्ठ-तुट्ठजाव हियया भवंति, सेणं समणे भगवं महावीरे સાંભળીને આપનું હૃદય હૃષ્ટ-પષ્ટ યાવત વિકસિત થઈ
જાય છે. તે જ શ્રમણ ભગવાન મહાવીરે ક્રમથી વિહાર पुवाणुपुब्बिं चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे चंपाए
કરતાં કરતાં એક ગામથી બીજા ગામમાં વિચરતા - णयरीए उवणगरग्गामं उवागए, चंपं णयरिं पुण्णभदं
વિચરતા ચંપાનગરીના ઉપનગરમાં પધારી ગયા છે. चेइयं समोसरिउकामे।"
હવે તેઓ પૂર્ણભદ્ર ચૈત્યમાં પદાર્પણ કરેએવો સંભવ છે.” तं एयं णं देवाणुप्पियाणं पियट्टयाए पियं णिवेदेमि, હે દેવાનુપ્રિય ! આ વિષય આપને પ્રિય હોવાથી આ પ્રિય पियं ते भवउ।
-- ગોવ, સુ. ૨૨
સમાચાર આપને નિવેદન કરું છું, તેઆપના માટેપ્રિયથાઓ. कुणियकओ थओ
કોણિકે કરેલ સ્તુતિ : તUસે પુરાવા મેમસારપુતરૂપવિત્તિવાસ- ૬. ત્યારે ભભસારપુત્ર કોણિક રાજાએ પ્રવૃત્તિ-નિવેદક अंतिएएयमढ़े सोच्चा णिसम्म (जाव) करयलपरिग्गहियं પાસેથી તે સમાચાર સાંભળીને અને તેને હૃદયંગમ सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी
કરીને (યાવત)હાથ જોડીને મસ્તકની ચારેબાજુ ફેરવ્યા
અને મસ્તક પર અંજલી કરી આ પ્રમાણે બોલ્યો"णमोऽत्थुणं अरिहंताणं भगवंताणं (जाव) નમસ્કાર હો અરિહંત ભગવંતોને (યાવત્ ) સિદ્ધિગતિ सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं ।
નામના સ્થાનને પ્રાપ્ત સિદ્ધ ભગવંતોને .. णमोऽत्थु णं समणस्स भगवओ महावीरस्स (जाव) નમસ્કાર હો શ્રમણ ભગવાન મહાવીરને (યાવતુ) सिद्धिगइनामधेयं ठाणं संपाविउकामस्स मम સિદ્ધિગતિ નામના સ્થાનને પામવાને માટે સમુદ્યત એવા धम्मायरियस्स धम्मोवदेसगस्स, वंदामि णं भगवंतं
મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશકને અહીં રહેલા હું ત્યાં
બીરાજમાન ભગવાનને વંદણા કરું છું. ત્યાં બીરાજમાન तत्थगयं इहगए पासउ मे भगवं तत्थगए इहगयं''ति
હોવા છતાં ભગવાન મને પોતાના જ્ઞાનરૂપી નેત્ર દ્વારા) कटु वंदइ णमंसइ वंदित्ता नमंसित्ता सीहासणवरगए
જુવે છે.” આ પ્રમાણે કહીને તે (કોણિક રાજા) વંદના पुरत्थाभिमुहे णिसीयइ, णिसीइत्ता तस्स पवित्तिवाउयस
નમસ્કાર કરે છે. વંદના નમસ્કાર કરીને તે (કોણિક अठ्ठत्तरसयसहस्सं पीइदाणं दलयइ,दलइत्ता सक्कारेइ રાજા) પાછા જઈને પોતાના સિંહાસન પર પૂર્વાભિમુખ सम्माणइ सक्कारिता सम्माणित्ता एवं वयासी--
કરીને બેસી ગયા. બેસીને વૃત્તાન્ત નિવેદકને એક લાખ આઠ હજાર (રજતમુદ્રા)નું પ્રીતિદાન (ઈનામ) આપ્યું, આપીને સત્કાર કર્યો અને સન્માન કર્યું. આદર સત્કાર
કર્યા પછી (રાજા)એ તેને આ પ્રમાણે કહ્યું – For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org