________________
સૂત્ર
૨૪
उत्थाणिया
चंपानयरी - पुण्णभद्द चेइय- पुढविसिला पट्टए य
ते काणं तेणं समएणं चंपा णामं णयरी होत्या.... तीसे चंपाए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए एत्थ णं पुण्णभद्दे णामं चेइए होत्था.....
से णं पुण्णभद्दे चेइए एक्केणं महया वणसंडेणं सव्वओ समता संपरिक्खित्ते....
तस्स णं वणसंडस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एक्के असोगवरपायवे पण्णत्ते...
तस्स णं असोगवरपायवस्स हेट्ठा ईसिं खंधसमल्लीणे एत्थ णं महं एक्के पुढविसिलापट्टए पण्णत्ते..... ઓવ. સુ. -ધ
चंपाए कुणियो राया -
3.
લોક
==
तस्स णं कोणयस्स रण्णो धारिणी णामं देवी होत्या.... तस्स णं कोणिस्स रण्णो एक्के पुरिसे विउलकयवित्तिए भगवओ पवित्तिवाउए भगवओ तद्देवसियं पवित्तिं णिवेदेइ |
तत्थ णं चंपाए णयरीए कूणिए णामं राया परिवसइ... 3.
तस्स णं पुरिसस्स बहवे अण्णे पुरिसा दिण्ण-भइ-भत्तवेयणा भगवओ पवित्तिवाज्या भगवओ तद्देवसियं पवित्तिं णिवेदेति ।
तेणं कालेणं तेणं समएणं कोणिए राया भंभसारपुत्ते बाहिरियाए उट्ठाणसालाए अणेग-गणनायग-दंडनायगરાસર-તજીવરમાડંવિય-જો ુમ્બ્રિય-મંતિ-મહામંતિ
चंपाए भगवओ महावीरस्सागमणसंकष्पो :
6.
ગળા-ટ્રોવરિય-સમન્વ-ખેડ-પીઢમદ-નાર-નિયમसेट्ठि- सेणावइ-सत्थवाह-दूय-संधिवालसद्धिं संपरिवुडे विहरइ |
Jain Education International
વ. મુ. ૬-૬
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे (जाव ) पुव्वाणुपुव्विं चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे चंपाए णयरीए उवणगरग्गामं वहिया उवागए चंपं नगरिं पुण्णभदं चेइयं समोसरिउकामे ।
ગોવ. મુ. ૬-‰°
ઉત્થાનિકા
ચંપાનગરી -પૂર્ણભદ્ર ચૈત્ય – પૃથ્વી શિલા પટ્ટક :
૨.
ગણિતાનુયોગ ૩
તે કાળે અને તે સમયે 'ચંપા' નામની નગરી હતી. તે ચંપાનગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશાની વચ્ચે- ઈશાન ખૂણામાં 'પૂર્ણભદ્ર' નામનું ચૈત્ય (વ્યંતરાયતન) હતું. તે પૂર્ણભદ્ર ચૈત્ય (દિશા-વિદિશામાં) ચારે બાજુએથી એક વિશાલ વનખંડથી ઘેરાયેલું હતું.
આ વન ખંડના બરાબર વચ્ચેના ભાગમાં એક વિશાલ અશોક વૃક્ષ આવેલું હતું.
ચંપામાં કોણિક રાજા :
આ અશોક વૃક્ષની નીચે થડની નજીકમાં - પૃથ્વીનો એક
વિશાલ શિલાપટ્ટક આવેલો હતો.
તે ચંપાનગરીમાં 'કોણિક' નામે રાજા રાજ્ય કરતા
હતા......
તે કોણિક રાજાને ધારિણી નામે રાણી હતી.....
તે કોણિક રાજાએ ભગવાનની પ્રવૃત્તિ જાણવા માટે એક પુરુષ નિયુક્ત કર્યો હતો. તેને સારો મોટો પગાર(જીવન નિર્વાહ વૃત્તિ) આપવામાં આવતો હતો. તે ભગવાનની દૈનિક પ્રવૃત્તિનું (કોણિકને) નિવેદન કરતો હતો.
તે પુરુષના હાથ નીચે અનેક પુરુષો (નોકરો) હતા. જેમને ભોજન અને પગાર આપવામાં આવતું હતું. જેઓ ભગવાનની પ્રવૃત્તિ જાણવા માટેનિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ એને ભગવાનની દૈનિક પ્રવૃત્તિ નિવેદન કરી જતા હતા.
તે કાળે અને તે સમયે ભંભસારપુત્ર કોણિક રાજા બહા૨ના સભાભવનમાં અનેક ગણનાયકો, દંડ-નાયકો, યુવરાજો, તલવરો, માંડમ્બિકો, કૌટુમ્બીકો, મંત્રીઓ, મહામંત્રીઓ, ગણકો, દ્વારપાલો, આમાત્યો, દાસી, પીઠમર્દકો, (સિંહાસનસેવકો), નાગરીકો, કર્મચારીઓ, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ, સાર્થવાહો,દૂતો અનેસંધિપાલોથી વીંટળાઈને સમયપસાર કરતો (બેઠો) હતો. ચંપામાં ભગવાન મહાવીરનો આગમન સંકલ્પ : ४.
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવી૨(યાવત્) ક્રમશઃ વિહાર કરતા-કરતા એક ગામથી બીજા ગામ પધારતા અને સુખપૂર્વક વિચરતા ચંપાનગરીની બહાર ઉપનગરમાં પધાર્યા અને ત્યાથી ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં પધારવાના હતા.
For Private Personal Use Only
www.jainelibrary.org