________________
૨ લોક-પ્રજ્ઞપ્તિ
લોક
સૂત્ર ૧
धम्मवरचाउरंतचक्कवट्टीणं,
રીવો,
તાપ, મર,
ટ્ટા (f),
अप्पडिहयवरनाणदंसणधराणं,
विअट्टछउमाणं, નિ[, जावयाणं,
ધર્મના શ્રેષ્ઠ ચાતુરત ચક્રવર્તીઓ (ત્રણ બાજુએ સમુદ્ર તથા એક બાજુએ હિમાલય, પૃથ્વીના ચાર અંતો પર્યંત જેનું સ્વામિત્વ છે એવા શ્રેષ્ઠ ચક્રવર્તીઓની સમાન જે છે એવા)ને, દીપક સમાન (સમસ્ત વસ્તુઓના જે પ્રકાશક છે) અથવા દીપ સમાન(સંસાર સમુદ્રમાં રહેલા પ્રાણીઓના નાના દુ:ખરૂપ કલહોથી જે ત્રાસેલા છે તેને આશ્રય સ્થાન છે એવા)ને, અનર્થોથી બચાવવામાં જે ત્રાણ - રક્ષા રૂપ છે એવાને, અર્થ-સંપાદન માટે જે શરણ-આશ્રય સ્થાન છે એવાને, દુસ્થિત જનોને સુસ્થિત માટે જે ગતિ-આશ્રયસ્થાન છે એવાને, સંસારગર્તમાં પડતા એવા પ્રાણિવર્ગને માટે જે પ્રતિષ્ઠા – આધારભૂત છે એવાને, જે અપ્રતિહત (નાશ ન પામનાર) શ્રેષ્ઠ (કેવલ) જ્ઞાન તથા (કેવલ) દર્શનને ધારણ કરનારાઓને, જેમના છદ્મ (માયા-કષાય) દૂર થઈ ગયો છે એવાને જિનો (રાગદ્વેષને જીતનારા)ને, જ્ઞાતાઓ (રાગાદિના સ્વરૂપ, કારણ તથા ફળને જાણનારા)ને, તરનારાઓ (સંસાર સાગર તરીને પાર કરનારા)ને, તારનારા (સંસાર સાગર તરવાનો ઉપદેશ દેનારાને. બુદ્ધોને, બોધકો (બોધ આપનારા)ને, મુક્તો (બાહ્યાભ્યત્તર પ્રબ્ધિઓથી અથવા કર્મબંધથી મુક્ત થનારાઓ)ને, મોચકો (બીજાઓને બાહ્યાભ્યન્તર ગ્રંથિઓથી મુક્ત થવાનો ઉપાય બતાવનારા)ને, સર્વજ્ઞોને, સર્વદર્શીઓને, શિવ(સર્વ-ઉપદ્રવ રહિત) અચલ, અરુજ(રોગ-રહિત) અનંત, અક્ષય, અવ્યાબાધ (પીડા-રહિત)અપુનરાવર્તક (પુનર્જન્મ રહિત) એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવા માટે સંપ્રવૃત થનારાઓને તથા સિદ્ધિગતિ નામના સ્થાન પ્રાપ્ત (સિદ્ધો)ને (નમસ્કાર હો)
તિUTr, तारयाणं, યુદ્ધvi, बोहयाणं, મુરાઇ,
मोअगाणं,
सव्वन्नूणं, सव्वदरिसीणं, सिव-मयल-मरूअ-मणंत-मक्खय-मव्वाबाह- मपुणरावित्तिसिद्धिगइ-नामधेयं ठाणं संपाविउकामाणं,ठाणं संपत्ताणं।'
- વ. મુ. ૨૨
?, બાવ. સ. ૮ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org