SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ત - लोय-पण्णत्ति લોક-પ્રજ્ઞપ્તિ अरिहंत-सिद्धथुई અરિહંત-સિદ્ધની સ્તુતિ સૂત્ર - णमोऽथु णं નમસ્કાર હોअरिहंताणं, અરિહંતો (કર્મ-શત્રુઓનો નાશ કરનારા)ને, भगवंताणं, ભગવંતો (સમગ્ર ઐશ્વર્યયુક્ત)ને, आइगराणं, આદિકરો (ધર્મનો પ્રારંભ કરનારા)ને, तित्थयराणं, તીર્થંકરો (ચતુર્વિધ સંઘની સ્થાપના કરનારાને, સચંદ્ધિા , સ્વયંસંબદ્ધો (ગુરુના ઉપદેશ વિના જ સ્વયં બોધ પામનારા) ને, पुरिसुत्तमाणं, પુરુષોત્તમો (પુરુષોમાં જે ઉત્તમ છે એવા) ને, पुरिससीहाणं, પુરુષો સિંહો (સિંહ સમાન શૌર્યવાળા)ને, पुरिसवरपुण्डरीआणं, પુરુષોમાં વરપુંડરીકો (શ્રેષ્ઠ શ્વેત કમલ સમાન સર્વ અશુભ મલિનતાથી રહિત)ને, परिसवरगंधहत्थीणं, પુરુષવરગંધ-હસ્તિઓ(ઉત્તમ ગંધ - હસ્તિ સમાન)ને, लोगुत्तमाणं, લોકમાં ઉત્તમો - (ગુણોથી યુક્તને), लोगनाहाणं, લોકના નાથો – (જીવોનું યોગક્ષેમ કરનારા)ને, लोगहियाणं, લોકનું હિતકરનારાઓને, लोगपईवाणं, લોકના પ્રદીપકો - (સર્વ વસ્તુના પ્રકાશકો એવા)ને, लोगपज्जोयगराणं, લોકના પ્રદ્યોતકારો - (ઉદ્યોતકારો)ને, अभयदयाणं, અભય પ્રદાયકો - (પ્રાણીમાત્રને ભય ઉત્પન્ન નહીં કરનારાઓ)ને, चक्खुदयाणं, ચક્ષુઓ આપનારાઓ - શ્રુતજ્ઞાનરૂપી)ને, मग्गदयाणं, માર્ગદર્શકો - (સમ્યફજ્ઞાન આદિ મોક્ષપથદર્શકો)ને, सरणदयाणं, શરણ આપનારાઓ (નિરૂપદ્રવ સ્થાન અથવા નિર્વાણ આપનારાઓ)ને, जीवदयाणं, જીવપ્રદાન કરનારાઓ – (જીવો ઉપર દયા રાખવાનો ઉપદેશ આપનારાઓ)ને, बोहिदयाणं, બોધિપ્રદાનકારો-(સમ્યક્ત્ત્વનો બોધ આપનારાઓ)ને, धम्मदयाणं, ધર્મદાતારો – (આગાર તથા અણગાર ધર્મનું સ્વરૂપ દર્શાવનારાઓ)ને, धम्मदेसयाणं, ધર્મ-દેશકો (ધર્મનો ઉપદેશ આપનારા ને, धम्मनायगाणं, ધર્મ-નાયકો, (ધર્મના અધિષ્ઠાયકો)ને, धम्मसारहीणं, ધર્મ-સારથિઓને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy