SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ “ઋષભશતક' સં. ૧૬પ૬ ૪ “સૂક્ત-રાવલી' (વિ.સં.૧૬૫૦) ૫ “સદ્ભાવ-શતક' સં. ૧૬૩૪ (અથવા ભાવ-શતક) ૬ “સ્તુતિ-ત્રિદશ-તરંગિણી' ૭ “કસ્તુરી-પ્રકર’ શ્લો. ૧૮૨ ૮ ૩પડશ-કમળબંધમય-ચતુર્વિશતિ-જિનસ્તુતિ' ગ્લો. ૧૨૦ સં. ૧૬૫૧ ૯ “કીર્તિકલ્લોલિની' ખંડકાવ્ય શ્લોક ૨૦૭ (આમાં વિજયસેનસૂરિજીની પ્રશસ્તિ છે.) ૧૦ ‘શત્રુંજય-આદીશ્વર-જિનલાય-પ્રશસ્તિ' શ્લોક ૬૮ સં. ૧૬૫૦ [સોની તેજપાલ ખંભાતવાળાએ શત્રુંજય-મહાતીર્થ ઉપર “નંદિવર્ધન’ જિનપ્રાસાદ બંધાવ્યો તેની જગદ્ગુરુ આ. હીરવિજયસૂરિજીએ સં. ૧૬૫૦ ના પ્રથમ ચૈત્રમાં પ્રતિષ્ઠા કરી એ સબંધી (૬૮ શ્લોકની) પ્રશસ્તિ. આ પ્રશસ્તિને ૫. જયસાગરે શિલા ઉપર લખી અને શિલ્પી માધવે ઉત્કીર્ણ કરી હતી. પ્રક. ૪પ, પૃ. ૩૪૨] ૧૧ ‘ચિન્તામણિ-પાર્શ્વનાથ-જિનાલય-પ્રશસ્તિ' ગ્લો. ૭૨ | શેઠ રાજિયા-વાજિયા શ્રીમાલીએ ખંભાતમાં બંધાવેલા અને આ. વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરેલા શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથ-જિનાલયની સં. ૧૬૪પના જેઠ સુદિ ૧૨ને સોમવારની (૭ર શ્લોકની) પ્રશસ્તિ, જેનું પં. લાભવિજયગણિએ સંશોધન કર્યું હતું. મહો. વિનયવિજયગણિના ગુરુભાઇ પં. કાંતિવિજયે શિલા ઉપર લખી હતી અને શિલ્પી શ્રીધરે તેને ઉત્કીર્ણ કરી હતી. પ્ર ૬.૪૫ પૃ. ૩૪૮] ૧૨ “બૂદીવપન્નત્તિ-ટીકા-પ્રશસ્તિ' (જ. ગુ. આ. હીરવિજયસૂરિએ “જંબૂદીવ પન્નત્તિ' ઉપર ટીકા રચી છે. તેની સં. ૧૬૩૯માં પ્રશસ્તિ રચી.] ૧૩ “કલ્પ-કિરણાવલી-પ્રશસ્તિ[મહો. ધર્મસાગર ગણિીએ કલ્પસૂત્ર ઉપર કિરણાવલી નામની ટીકા રચી તેની સં. ૧૬૩૯ માં પ્રશસ્તિ રચી. પ્રક. ૫૫] ૧૪ કમલવિજયગણિ-રાસ” સં. ૧૬૬૧ મહેસાણા ૧૫ કથારનાકર” (૧૬૫૭) ૧૬ “વિજય-પ્રશસ્તિ-મહાકાવ્ય' સર્ગ ૧૬ સં. ૧૬૬૭ ઇડર ૧૭ હિંદી ભાષામાં (૧) “નેમિનાથસ્તુતિ સવૈયા' (૨) “આ. હીરવિજયસૂરિ સવૈયા’ ૪ અને આ. વિજય સેનસૂરિ સવૈયા ૧૦ બનાવ્યા હતા. ૧. આની રચના ખંભાતમાં અને સંશોધન લાભવિજય ગણિદ્વારા થયેલ છે. જુઓ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભા. ૨ પૃ. ૨૬૭, જિનરતકોશ પૃ. ૫૮. આન ઉપર સ્વપજ્ઞ ટીકા છે. વિ. સં. ૧૬૫૮માં રચાયેલી આ કૃતિ ઈ.સ. ૧૯૦૮માં ભીમશી માણેકદ્વારા પ્રકાશિત છે. ૩. સંસ્કૃત ટિપ્પણ સાથે આનું પ્રકાશન જૈન-સ્તોત્ર-સમુચ્ચય'માં પૃ. ૨૬૭ થી ૨૮૪ માં થયું છે. આના ઉપર સ્વપજ્ઞ અવચૂરિ રચાયાનું “જૈનગ્રંથાવલી' પૃ. ૨૭૭ માં જણાવ્યું છે. ૪. આ કૃતિ છે. લાભસાગરજી દ્વારા સંપાદિત થઇ મુદ્રિત થઇ છે. કૃતિના રચયિતા ઉપા. ધર્મસાગર બતાવ્યા છે. ૬. આનું પ્રકાશન ઐતિહાસિક-રાસ-સંગ્રહ ભા. ૩માં થયું છે. આનું યશોવિજયગ્રંથમાળામાં ૨૧ સર્ગ-સટીનું સંપૂર્ણ પ્રકાશન થયું છે અને એનું પુનર્મુદ્રણ વિ.સં. ૨૦૪૫માં જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા થયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001835
Book TitleKatharatnakar
Original Sutra AuthorHemhans Gani
AuthorMunisundarsuri
PublisherOmkar Sahityanidhi Banaskantha
Publication Year1997
Total Pages380
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Story, & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy