________________
“તું શેતાન છે.”
એ જવાબ સાંભળીને બાળક ગભરાણો. એ દોડતો ઘરે ગયો. એની બા પાસે જઈને એ રડવા લાગ્યો.
એણે એની બાને કહ્યું, ‘બા પર્વત પર સામે શેતાન રહે
છે.”
બા શાણી હતી. એ સમજી ગઈ. બા એનો હાથ પકડીને ટેકરી પર લઈ ગઈ.
પેલા “ઇકો પોઈન્ટ' પાસે ઊભી રહી અને બાળકને કહ્યું, જો, જોરથી બોલ, તું બ્રહ્મ છે.”
તું બ્રહ્મ છે' ઉત્તર મળ્યો.
આપણે સૌ બાળકો છીએ તેથી વિશ્વાસ નથી કે આપણામાં બ્રહ્મનું તેજ છે.
આપણે બ્રહ્મ છીએ.”
||
C
_
__
નિયાનો પાયો સખ રા વિમાનું
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રશ્ના ચિત્રભાનું Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org