________________
3
પ્રકરણ-૨ હોત? ... (૧૧)
ભોળી શબરી કહે છે– હે અંતરજામી ! હું પ્રાણની પરવા નહીં કરું પણ કામને વશ નહીં થઉં. હે દીર્ધ ! તું રાજા છે, રાજરાણીને પામીને ભીલડી ઉપર પ્રેમ કરતાં શરમ નથી આવતી ? ... (૧૨)
પાછળથી ન રહેવાય અને ન સહેવાય એવી દશા થાય છે. અલ્પ સુખ માટે શું કામ વિચારે છે ? વિષયરૂપી વિષ ધારણ કરી મોહનાં ભારથી ભરેલ હે દીર્ધ ! તું આ જન્મ હારી જાય છે... (૧૩) હે દીર્ધ ! અતિરાગ ન કર. વૈષ પણ ન કરીશ. પ્રેમની પરવશતાથી દેહ દાઝતો હોય છે. જો. ગંધમાં લુબ્ધ થયેલો ભમરો ફળના રસની આસક્તિથી કમલવનમાં જાય છે, મૃત્યુ પામે છે... (૧૪) તેથી પરસ્ત્રીને માતા જેવી ગણીને, સ્વસ્ત્રીમાં સંતોષ કર, તું બોધ પામ જેથી દીર્ઘરાજાનું કુળ ગાજશે, યશનો પડયો વાજશે, શિયળરૂપી જળમાં સ્નાન કર, મારામાં મૂંઝાઈશ નહી... (૧૫)
તેના આવા વચનથી તે ભીંજ્યો, દીર્થના મનમાં વિશ્વાસ બેઠો તે કહે છે તે બેન ! તને ધન્ય છે, મને ક્ષમા આપ, એમ કહી શબરીને પગે પડે છે. આશિષ માંગે છે અને (નરનાથ)= રાજા પોતાનાં નગરમાં પાછો ફરે છે... (૧૬)
૮. શ્રી પુરિમતાલમંડન આદિનાથ ભાસ
ભરત નઈ ઘઈ ઓલમંડા રે, મરુદેવી અનેક પ્રકારરે મહાર બાલુપડઉ . બાલુડઉ નયણિ દિખાડિ રે મહારઉ નાન્ડવિપક્ષે આંકણી | તું સુખલીલા ભોગવઈ રે ઋષભની ન કરઈ સાર રે . હા ૧ || પુરિમતાલ સમોસરર્યા રે ઋષભજી ત્રિભુવન રાય રે || હા || ભરત કુંયરસું પરિવરી રે મરુદેવી વાંદણ જાય રે . હા || ૨ || ઋદ્ધિ દેખી મન ચતવઈ રે એક પખઉ હાર રાગ ૨ હા . રતિ દિવસ હું મૂરતી રે ઋષભનું મન નીરાગ રે || હા / ૩ // પુત્ર પહિલી મુગતિ ઢાયી રે શિવ વધુ જોવા કાજ રે | મ્યા .
સમય સુન્દર સુપ્રસન્ન સદા રે આદીસર જિનરાજ રે || હા || ૪ | સંદર્ભ -
૧. જૈન ગૂર્જર કવિઓ તા. ૧/૧૯ ૨. એજન ભાગ. ૩ |૨૬૯ ૩. એજન ભાગ. ૩ | ૧૮૭ ૪. એજન ભાગ. ૨ | ૨૪૩ ૫. કુસુમાંજલિ–પા-૮૧ ૬. જૈન ગુર્જર કવિઓ ભાગ. ૪/૨૦ ૭. પ્રાચીન ગૂર્જર કાળ સંચય પા-૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org