SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ઘણીવાર સમજાવી હઠીલી ન સાન આવી, મુજને દીધો ડુબાવી રે ઓકાયા ભોળી. | ૩ | નીતિનો પ્રવાહ તોડ્યો અનીતિનો પંથ જોડ્યો, સજ્જનનો સંગ છોડ્યો રે ઓકાયા ભોળી.. ૪ સંદર્ભઃ (જૈન સઝાય માળા - ભાગ-૨ / ૨૨૩) ૩૫. “ટીપ’ ‘ટીપ” એટલે સૂચી - સંક્ષિપ્ત નોંધ એ અર્થમાં બાવ્રતની ટીપ છે, સોળમી સદીના અંચલગચ્છના કવિ ગજલાભની બારવ્રતની “ટીપ’ ચોપાઈ છંદમાં રચાયેલી પ્રાપ્ત થાય છે. તેમાં શ્રાવકના દેશવિરતિ ધર્મના પાલન માટેનાં ૧૨ વ્રતનો ક્રમિક ઉલ્લેખ થયો છે. આ ટીપ'ની રચના સંવત ૧૫૯૭ની છે. દૃષ્ટાંતરૂપ પંક્તિઓ નીચે મુજબ છે. આદિ : પહિલું પ્રણ મિસ જિનવરૂ એ જિનશાસન સાર, સહિગુરૂ વંદી વ્રત બાર પભણિસું સવિચાર. વ્રત વિના જગિ સયલ નામ અવિરતિ પભણી જઈ, ચઉદ રાજ માહિ વસ્તુ યેહ મહીયાં જસિ લીજઈ. અંત : મનિ વચન કાયા તણા જે કઈ બહુ વ્યાપાર, તેહ થિક નવિ ઊસરું જિન હુઈ જયજયકાર. નિયમભંગિ એવું કરૂ નીવીનું પચ્ચખાણ, જન ગજપતિ લાભહ કહઈમ પાલઉજન આણ. કરિસુ જયણા કરિસુ જયણા સેસિ આરંભ, સામગ્રી ધરિ છત્તીય સવસિ સયલ એને મિ પાલિસ, ઠકર હટ્ટહવીસરણહ પ્રમુખ દશવિ આગાર યલિસુ, ભવાજીવ ભાર્ગક૭ઈ સુવિસહ મૂલ સુરમ્મ. પન્નર સત્તાણવઈ લઢમાં સુગુરૂ પાસિ ગતિ ધમ્મ, ઈય અતિહિ ઉદાર સમક્તિ સાર બારવ્રત અંગીકરઈએ. જે ભવયણ ભાવિઈ એહ જેગાવઈ તે સંસાર સમુદ્ર તરઈએ. સંદર્ભ : (જૈન ગૂર્જર કવિઓ. ૧ ૩૬૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy