SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૬ ૩૦૩ નિમિત્તે રચાયું છે અને ગુરુ કૃપાથી જીવનમાં મનોવાંછિત પૂર્ણ થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે. શ્રીજિનદત્તસૂરિન્દ પય, શ્રીજિનચન્દમુણિન્દ, નય(૨)મણિ મંડિત ભાલ યસ, કુશલ કુમુદ વણચંદ. ૧ સંવત સિવ સત્તાણવયં, ભદ્ધમિ સુદિ જમ્મુ રસાલ તાત સુમાત જસ દેલ્હણ દેવિ સુધમ્મ. ૨ સંવત બાર તિરોત્તરય, ફાગુણ નવમિ વિશુદ્ધ, પંચ મહત્વય ભરિ ધરિય, બાલત્તણિ પડિબુદ્ધ. ૩ બારહ સઈ પંચોતરઈ એ, વૈશાખાહ સુદિ છદ્ધિ, થાપિઉ વિક્રમપુર નિયરિ, જિગદત્તસૂરિ સુપકિ. ૪ તેવિસઈ ભાદ્રવ કસિણિ, ચવદસિ સુહ પરિણામિ, સુરપુરિ પત્ત મુણિપવર, શ્રી જયણિપુર કામિ. ૫ સુહ ગુરુ પૂજા જહ કરઈ એ, નાસય તાસુ કિલસે, રોગ સોગ આરતિ ટલઇ એ, મિલઈ લચ્છિ સુવિશેષ. ૬ નામ મંત્ર જે મુખ જપઈ એ, મણ તણુ સુદ્ધિ તિસંગ, મનવંછિત સવિ તસુ હુવઈ, કારંભ અબંઝ. ૭ જાસુ સુજજુ જગિ ઝિમિર્ગ એ, ચંદુલ નિકલંક, પ્રભુ પ્રતાપ ગુણ વિખુરઈ, હરઈ ડમર અરિ સંક. ૮ ઈય શ્રીજિનચન્દ્રસૂરિ ગુરુ, થિણિઉ ગુણિ પુન, શ્રી “પુણ્યસાગર” વીનવઇ, સહગુરુ હોઉ સુપ્રસન્ન. ૯ ૫૪. અષ્ટપદી યશોવિજયજી ઉપા. આનંદઘનજીની સ્તુતિરૂપે અષ્ટપદીની રચના કરી છે. સંસ્કૃતમાં અષ્ટક સમાન ગુજરાતીમાં અષ્ટપદીની કૃતિ પ્રાપ્ત થાય છે તેમાં ૯ પદ છે. યશોવિજયજી ઉપા.ના સમકાલીન અધ્યાત્મયોગી મહાત્મા આનંદ ધનજી હતા. પૂ. અધ્યાત્મ યોગીના સમાગમથી યશોવિજયજી ઉપા. અધ્યાત્મ માર્ગમાં વિશેષ જ્ઞાતા થયા હતા. ત્યાર પછી ઉપા. મહારાજ અપૂર્વ આનંદોલ્લાસમાં આવીને આનંદઘનજીની સ્તુતિરૂપે અષ્ટપદીની રચના કરી હતી. અત્રે ૮મું પદ પ્રગટ કરવામાં આવ્યું છે. (૪-૨૨૯) અંત- રાગ કાનડોતાલ આનંદ ઘનકે સંક સુસહી મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy