________________
૩૦૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા વિધકરીય અકબર સાહવર પ્રતિનોધ કારક સુહગુરૂ, જયવંત શ્રી જિનચંદ સુહગુરૂ જૈનસિંઘ સૂરીસરૂ. આદેશ લહિ કરી ધરમ ધરતાં સેય મંગલ સુષકરૂ. ૭૪
૫૧. વસ્તુ વસ્તુએ માત્રા મેળ દ છે તેમાં ૪,૪,૪,૩ એમ ૧૫ માત્રા હોય છે. ૧,૫,૯, ૧૩ માત્રાએ તાલ આવે છે. તેને વિષમ જાતિ માત્રામેળ છંદ પણ કહેવામાં આવે છે. અન્ય ચારૂસેનાથી ઓળખાય છે. તેમાં નવપદ-૧૧૫ માત્રા અન્ય રીતે વિચારતાં તે સમવૃત્ત વર્ણમેળ છંદ છે. અતિજગતી છંદનો એક પ્રકાર છે. તેને વાસ્તુક છંદ કહેવામાં આવે છે. મ, ત, ૨, મ અને ૧ ગુરુ મળીને ૧૩ વર્ણ હોય છે.
જંબુસ્વામી વસ્તુ (વસ્તુ છંદની રચના) આદિ-બુ દીવહ ભરહ ખિતંમિ,
રાયગ્નિહુ વર નાયર ઉસમદતુ તહિ સિદ્ધિ નિવસઈ. તસુ ગેહિણિ ઘારિણિય તાસુ પુતુ બૂભણિજજઇ, ઉવરોહિણ સયણહ તણાઈ કુમરુ મનાવિ ઉજાવ.
અદ કન્નવર રૂવ ઘર બખુ વરાવ તાવ, અંત-ઇત્ય ચિંતહિ રચોર સઇપંચ,
વિષ્ણુ જમ્મુ અમ્મહ તણી વારવાર કુકમિ વટ્ટઇં. એહુ કુમર વરભોઅ પુણ, પરિહરેવિ ધમ્મણ વટ્ટઈ, નવ અહિયં પુણ પંચસય (૫૦૯) પડિબુદ્ધા નહિ ઠવિ. જંબુકુમર સંગમ લિપઇ દિપઈ સુ સોહમ્મસામિ, સુઅતુલ સંજમ ૨૫ વર ચારિત. વીરસીલ સંજમ સક્રિય દુહિય જીવ સંસારતારણ, કરુણામય મયરહર રોય-રોય નિચ્છઇ નિવારણ. જય જય ગણહર ધમ્મવર જય જય સિવસુલુસામિ, સયલ સંઘ દુરિયાઁ હર ગણહરુ જંબુઈ સામિ.
પર. નિશાની મધ્યકાલીન કાવ્યપ્રકારોમાં પ્રાકૃત ભાષાના કેટલાક છંદોનો પ્રયોગ થયો છે. તે ઉપરથી કાવ્યોમાં છંદ વૈવિધ્ય નોંધપાત્ર બન્યું છે.
‘નિશાની અર્ધજાતિ માત્રામેળ છંદ છે, તેમાં પહેલા અને ત્રીજા પદમાં ૧૩ માત્રા, બીજાં અને ચોથા પદમાં ૧૦ માત્રા હોય છે. દરેક પદમાં ૧,૫,૯, માત્રાએ તાલ આવે છે. અન્ય રીતે વિચારતા તે સમવૃત્ત માત્રામેળ છંદ છે. તે “જગતી છંદનો એક પ્રકાર છે. તેના દરેક ચરણમાં ત્રણ મગણ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org