________________
પ્રકરણ-૫
૨૯૯
ભ. ૨
टं
ه
टं
ه
પાપતિમિર કરે સુકૃત સંચય કરે, જિનપદ જૂગવર નીકે પ્રનમેનુ હૈં. જૂગનિકી આદિ જતું પરત ભવજલ ભ્રાંતિ, જય જયવંત સંતુ તાકે સાચ સેતુહે. નાભિરાજ કે નંદ જગબંદ સુખકંદ,
દેવ પ્રભુ ધરી આનંદ જિનંદ વંદેતુ હું. અંત-વિજયદેવરિંદ પટઘર વિજયસિંહ ગણધાર,
સીસ ઇણિ પરિરંગનો બે દેવવિજય જયકાર. સતર સંવત ત્રીસ વરસે પોસ સુદિ સિતવાર, તેરસ દિન મરૂદેવીનંદન ગાયો સબ સુખકાર. તો નર ભદ્દી કે ભરતાર.
ભ. ૬ ૫૦. મંજરી મંજરી એ વિષમવૃત્ત વર્ણમેળ છંદ છે કલિકા અથવા સમવૃત્ત છંદ પણ કહેવામાં આવે છે. આ છંદ અમૃતધારા નામથી ઓળખાય છે.
પ્રથમ ચરણ ૧૦ લધુ, ૨ ગુરુ અક્ષરો બીજા ચરણમાં ૧૪ લઘુ, ૨ ગુરુ અક્ષરો ત્રીજું ચરણ ૧૮ લઘુ ૨ ગુરુ અક્ષરો ચોથું ચરણ ૬ લઘુ, ૨ ગુરુ અક્ષરો
મંજરી-સમવૃત્ત વણમેળ છંદ છે. દરેક ચરણમાં સાત જગણા અને યગણ મળી ૨૪ વર્ણ હેય છે. અન્ય રીતે ૧૪ અક્ષરનો અક્ષર મેળ છંદ પણ કહેવાય છે.
ખરતરગચ્છના આ. જિનચંદ્રસૂરિના શિષ્ય સમયરાજે સં. ૧૬૬રના મહા શુદિ-૧૦ને દિવસે ૨૭૮ કતમાં ધર્મ મંજરીની રચના કરી છે. તેની નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે.
ભુજ રસ વિજાદેવી વચ્છરાં મધુ સુદિ દશમી પુષ્પારકવરૂ, ઈમ વરઇ વિક્રમનગરમંડણ રિષભદેવ જિસેસરૂ. સુપસાય ખરતર ગચ્છનાયક સકલ સુવિહિત સુખકરૂ, જુગ પવર શ્રી જિણચંદસૂરી સૂરિ સુસીસ પયંપએ. શ્રી સમયરાજ ઉવઝાય અવિચલ સુષ્મ સોહગ સંપએ. I૭૩ ઇમ જિનભાષિત મુલ સમકિત ધરમ સુરતરૂ મંજરી, અતિ સુગુણ સરસ સુગંધ સુભદલ સફલ અવિચલ સિવસિરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org