________________
૨૯૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા
વસંત ધમાલ ચલો ચેતન જિનસે ખેલે હોરી સખીરી ખેલીએ માસવસંતા || ચલો સમકિત શુદ્ધ વસંતઋતુ પ્રગટી શ્રદ્ધા લઈ બનરાઈ / બલિ જાઊં છે વિનયાદિક બહુ ગુણશું મનોહર નિયમાદિક ભમર ગુંજાય ના સબ રંગ સુરંગ ગુલાલે ભરી ભરી ઝોરી સુરંગ | બલિ જાઊં છે સમતા પિચકારી સુખકારી ઉપશમ રસકે સર પ્રસંગ //રા શુક્લધ્યાન અબીર સમુન્જવલ ચિહું દિલ કીઓ વિરકાવ / બલિ જાઊં છે. શુદ્ધ નયાત્મક ઘેરીએ હો ઘેરત જિનવું શુભભાવ Will અનુભવ ગલીમેં ઘેરલીએ પ્રભુ ફગુવા શિવપદ દેતા બલિ જાઊં છે. વાઘજી મુનિ સેવક પ્રભુજી સે દિનદિનસવી સુખ લેત જો
૪૮. અધ્યાત્મસાર માલા શ્રાવક કવિ નેમિદાસે અધ્યાત્મસાર માલાની રચના સં. ૧૭૬૫માં કરી છે. તેમાં અધ્યાત્મ વિશેના મનનીય વિચારોનો સમાવેશ થયો છે. આદિ-સવિ ભવિજન એ ધ્યાન પામિને નુભવ સુધારો,
જ્ઞાનવિલમ-ગુરૂવયણ ચિતમાંહે અવધારો. શ્રી શ્રીમાલીવંશ-રત્ન સમ રામજી નંદન, નેમિદાસ કહે વાણિ લલિત શિતલ જિમચંદન. સરરસ મુનિ વિઘુ વરસ તો માસ માઘવ તૃતિયાદિને,
એ અધ્યાતમ સારમેં ભણ્યો ભાવ કરી શુભ મને. અંત-ઇમ ધ્યાનમાલા ગુણ વિશાલા ભવિક જન કંઠેઠવો,
જિમ સહજ સમતા સરલતાનો સુખ અનુપમ ભોગવો. સંવત રસ>તુ મુનિ શશિ મિતમાસ ઉજ્વલ પખે, પંચમી દિવસે પિત લાહો લીલા જેમ સુખે. શ્રી જ્ઞાનવિમલ ગુરૂ કૃપા સહી, તસ વચન આધાર, ધ્યાનમાલા ઇમ રચીને મિદાસે વ્રતધારી.
૪૯. રાગમાલા કવિ દેવવિજયજીએ ભક્તામર સ્તોત્ર રાગ માલાની રચના (હિન્દી) સં. ૧૭૩૦માં કરી છે. દરેક ગાથામાં જુદા જુદા રાગનો પ્રયોગ થયો છે. રાગ-જયજયવંતી આદિ-ભક્ત-અમર-ગન પ્રણત મુગટમણિ,
ઉલસત પ્રભાએ ન તાકું દૂતિદેત છે. ભ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org