________________
પ્રકરણ-૪
૨૬૫
અંત- શશિ લંછણ ચંદણ પીયૂષ, સેવંતાનિ હણઈ સવિ દૂખ, ઇમ પરિ મનિ ભાવણ ભવતાં, કર્મ અણતાં જાઈ પત્યાં. ૨૦ શાલિ દાલિ ઘત મીઠાં હોઇ. એ વાત જાણઈ સહુ કોઈ, ધરમુ માહિ તિમ ભાવણ સાર, એહ વાત પાધર વિચાર. ૬૧ પલકંઈ ચૂડિ અંતેવર હાથિ, નમિ રાજા પવિસઈ પરમન્જિ, બહુ મળિએ કલિ કંદલ હોઈ, પરમાણંદ લહઈ ઈકે સોઈ. દર ષષિ ષણિ આરિ ચરિાસી જીવ, યોનિ વસઈ સંસારિ સૈવ ધરમુ એક સવિહૂ આધાર, ધર્મ લગઈ પામી જઈ પાર. ૬૩ સમરથ રાત્રિ દિવસિ મનિ ધર્મ, ધર્મ તણઉ મન ઇંડઉ ભ્રમ, રાખઈ ધર્મ ચિહું ગતિ દુષ્પ, ધર્મ લગઈ પામી જઈ મુક્ત. ૬૪ સાયર મર્યાદા પુણ રહઈ, ચંદસૂર ગયણિ સંયરાં, કુશલ પંચ તે દિ આચાર, સોઈ સહગુરુ બુઝવાં વિચારૂ. ૬૫ હિવ ગુર જાણ સો સંસારિ, જેહ ગુરુ બૂઝઈ વિચાર, પાલઈ અનઈ પલાવ સોઈ, એઉ સુહગુરુ ભાણ સહુ કોઈ. દર હાથિ ચડિG ચિંતામણિ રત્ન, જઉ લાભઇ જિણવરનું વચન, જિણવર દેવ ધર્મગુરૂ સાધુ એય સમકિત શ્રેણિકરાઇ લદ્ધ. ૬૭ ક્ષણ એક મન જઉ થાહર રહઈ, કર્મ વિવર નિશ્ચ સો લહઈ, કરમ વિવર સીઝઈ સવિ કાજ, લાભઈ મુગતિ તણું સહ રાજ. ૬૮ ક્ષાયક સમકિત નિશ્ચલ તાઈ, ચલવહ ધર્મ હોઈ છઈ જાંહ, સોઈ કહીઈ કક્કર કર બદ્ધ, પઢતાં ગુણતાં હુઈ સર્વ સિદ્ધિ. ૬૯ (૧) ઇતિ કાકબંધિ ચઉપ્પઈ સમાપ્તા. છે.
કક્કાવલિ સુબોધ મધ્યકાલીન કક્કાની રચનાના અનુસંધાનમાં અર્વાચીન કાળમાં યોગનિષ્ઠ આ. બુદ્ધિસાગરસૂરિએ કક્કાવલિ સુબોધની રચના કરી છે. આ ગ્રંથની પ્રશસ્તિમાં રચના સમય વિશે ઉલ્લેખ થયો છે.
પોષ વદિ એકમ રવિવારે, મટુડીવાલા પદ્મ નિણંદ,
રવિવારે રચના શરૂ કીધી, સર્વ જીવોને છે સુખ કંદ lall ત્યારપછી પ્રાંતિજ થઈને વીજાપુર આવ્યા અને ગ્રંથ રચના પૂર્ણ કરી હતી (સં. ૧૯૮૨) ચૈત્રપૂર્ણિમા શુક્રવાર દિને પૂર્ણ કીધો કક્કાવલિ ગ્રંથ ભણે ગણેને ભાવે સાંભળે, પામે શિવપુરનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org