________________
પ્રકરણ-૩
૨૫૧
રાહ-રખિયા બંધાવો ભૈયા નવપદ ધ્યાવો ભવિયાં શિવ પદ પા...વો...રે, જવા દે જવા દે કિનારે કિનારે તાજમહેલ) એ રાહનું ગીત : “જગા દે જગા દે લગા રે લગા રે, જગા દે જિગંદકા ધ્યાન લગા દે, જગા દે.” બંદે જીવન હૈ સંગ્રામ_એ રાહનું ગીત : “ચેત શકે તો ચેત લે ચેતન ! ભજ લે પ્રભુકા નામ, ચેતન ! જીવન છે ઉદ્યમ, ચેતન જીવન છે ઉદ્યમ.” દુનિયા રંગરંગીલી બાળક' એ રાહનું ગીત : અંગિયા રંગરંગીલી પ્યારા, અંગિયા રંગરંગીલી પ્યારા, સોહે અખિયાં કમલ સી કલિયાં, શાંત સુધાકી ક્યારી હય હર અંગો પર સમરસ છાયા, હર પ્રાણી હિતકારી હય.” “મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા—એ રાહનું ગીત વીર જિનેશ્વર જગ પરમેશ્વર, જન્મ કલ્યાણક આજ રે, આનંદ મંગલકારી, ત્રિશાલાનંદન પાપનિકંદન, દર્શન નયના નંદ રે, આનંદ મંગલકારી.” આચાર્ય લબ્ધિસૂરિનાં ગીતો જૈન સમાજમાં વધુ લોકપ્રિય બન્યાં છે.
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી' એ રાગનું ગીત જોઈએ તો : “માનજીવડા દિવસ રજની જાય તે આવે નહીં, એથી જ બાલાપણ થકી જિનરાજને ભજતો રહી.” “નંદલાલ ગગરી મોરી ભર દે એ રાગની ગીત નીચે પ્રમાણે છે. “મેરે કર્મ સકલ પ્રભુ હર દે, પાયો જગ દુઃખ ભારી, શિવધર દે રે, મેરે...” “મારું વતન, આ મારું વતન'ના રાગનું ગીત : પ્રભુ ભજન કરો, પ્રભુ ભજન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org