________________
૨૩૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા અજ્ઞાની જીવોના તારણહારા,
સદગુરૂ મળીયા જ્ઞાનના સિતારા અર્પણ કરો જ્ઞાન રસ થાળ રે... નિત્ય નિત્ય વીરવાણી સુણવાને આવજો,
આરાધનાની તકન ગુમાવશો ઉપદેશ આપે. હિતકાર રે... આપ જ શાની આપ જ ધ્યાની
આપ જ અમારા જીવનસુકાની હાથ ઝહી કરો. ભવપાર રે... જૈન શાસનના મોંઘેરા હીરલા, - ત્યાગી વર દીસો છો જંગમાં વીરતા વીર નમે વારંવાર રે..
ગહુલી ગુરુવાણીની કેવી ગુરૂજીની વાણી બેની કેવી ગુરુજીની વાણી, મીઠી મધુરવાણી ગુરુજીની મીઠી મધુરી છે વાણી. જાણે સુધારસપાન મીઠી મીઠી વાણી મીઠી મીઠી ભાષા, તડે છે. કર્મોના તાર તોડે છે. ક્રમોનાતાર મીઠી મધુરવાણી મીઠી મધુરી વાણી ગુરુજીની મીઠી મધુરી છે. વાણી જાણે સુધારસ પાન. સુરત શહેરમાં ગુરુએ પધારી કીધો અતિ ઉપકાર કીધો અતિ ઉપકાર. પંચાશકની વાણી સુણાવી કાઢ્યો મિથ્યા અંધકાર કાઢ્યો મિથ્યા અંધકાર. મીઠી મધુરી વાણી ગુરુજીની મીઠી મધુરી છે વાણ જાણે સુધારસપાન, પાલીતણામાં સિદ્ધગિરિ છાયામાં બંધાવ્યા આગમમંદિર બંધાવ્યા આગમમંદિર. (૫) આગમ મંદિરની સાથે બંધાવ્યા શ્રીસિદ્ધચક્ર મંદિર શ્રી સિદ્ધચક્ર મંદિર. (૯) કિધાં છે દુસાધ્યકામ ગુરુજીએ કીધાં છે દુસાધ્ય કામ કીધા છે દુસાધ્ય કામ. (૭) ગુણસાગરજી ગુણના દરિઆ કિીધા છે માસક્ષમણ કીધા છે માસક્ષમણ. (૮) દીપસાગરજીએ શાસન દીપાવ્યું કરીને માસક્ષમણ કરીને માસક્ષમણ. (૯) એ ગુરુજીનો પ્રતાપ બનીએ ગુરુજીની પ્રતાપ એ ગુરુજીનો પ્રતાપ. (૧૦) સુરત શહેરમાં ગોપીપુરામાં વર્તાવ્યો જયજયકાર વર્તાવ્યો જયજયકાર. (૧૧) એ ગુરુજીને વંદન કરતાં પાતિક દૂર ટળાય પાતિક દૂરે ટળાય મીઠી મધુરી વાણ... મીઠી મધુરી વાણી ગુરુજીની મીઠી મધુરી છે. વાણી જાણે સુધારસપાન. (૧૨) જયબાળા ગુરુજીનાં ગુણ ગાવે હૈયે ધરીને ઉલ્લાસ, મીઠી મધુરી વાણી ગુરુજીની મીઠી મધુરી છે વાણ જાણે સુધારસ પાન. (૧૩)
@ @ @
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org