SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ (૧૦) જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ભણીએ ગણીએ રે ભાવે જેથી મુર્ખાઈ દુરભવે ન્હની. (૩) ઉતમ કેળવણી લીજે મુખથી મીઠા વચન વદી જે બેની. (૪). ચાડી ચોરીને ન જ કરીએ સદગુણ માળા હૃદયે ધરીએ બહેની. (૫) સાસુસસરાનું માન ક્રોધે નવી કરીએ અપમાન બની. કરજ કરીને રે ભારી આભુષણ પહેરો નહિમારી બહેની. (૭) પર પુરુષની રે સાથે હસીએ નહિ મળી હાથો હાથે બહેની. (૮) પાપ મલિનતા રે તો નવરાં બેઠાં પ્રભુને ભજીએ બહેની. જીવ જંતુ ને રે જોઈ દળવું ખાંડવું કીજે રસોઈ બહેની. માતાપિતાને રે નમીએ પર ઘર નવરાં કહો કીમભમીએ. (૧૧) રડવું રોવું રે ત્યાગો ગુરુ વંદી સદગુણને માગો બહેની. (૧૨) ન્યાયનિતીથી રે ચાલો બુદ્ધિસાગર સુખમાં માલો બ્રેની. (૧૩) પા.નં. ૬૭ સંદર્ભ : શ્રી ચિંતામણિ ગરબો અમે પરદેશી પંથીને કોઈ પંથ બતાવજો, ભૂલ્યા અમે ભગવંતનો મારગ તે સમજાવજો. પ્રભુની પ્રીતિના પાઠ પવિત્ર તે પ્રેમે ભમાવજો, મોક્ષનો મારગ કેટલા જોજન દૂર જણાવજો. લાખ ચોરાસી પંથમાં ભટક્યો કાળ અનંત, સીધો મારગ મોક્ષનો કોઈ બતાવો સંત અમે. (૨) પાંચ ઘોડાની ગાડલી ઘોડા બહુ મસ્તાન, અમે અનાદિ ઉંઘમાં ભૂલ્યા મારગ ભાન અમે. (૩) સંત બતાવે મોક્ષનો સીધો મારગ એક, દર્શન જ્ઞાન ક્રિયા તણો આરાધો સુવિવેક અમે. (૪) ઉડે ઉંઘ અનાદિની આવે હાથ લગામ, અંતર મહુરત સાધતાં મોક્ષપુરી શુભ કામ અમે. (૫) સાત રાજ ઉપર જશો જોજન દૂર અસંખ, ચંદ્ર કહે એક સમયમાં સાધો પંથ અંડક અમે. (૬) પા.નં. ૮૨ આત્માને કરવા યોગ્ય કર્તવ્યની માહિતી. સંદર્ભ : ગહ્લી સંગ્રહ જૈન ગરબાવળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy