________________
પ્રકરણ-૨
૧૬૭
ખાંતિ ભરિઉ ખૂપ ખુણાલ નેમિકુંવર વર સોહઈ, ચડિ6 મયગલ મલપલે રે તેજિઈ ત્રિભુવન માહીં રે. . પ૬ | હ કાકુંડલ ઝલહલઈ પહિઆ સવિ શિણગાર, લૂણ ઉતારાં બહિનહિ રે ધન (૨) નેમિકુમાર રે. . પ૭ | હ મંગલ બોલઈ જાઈણી રે આપઈ વંછીતદાન, છપ્પન કોડ યાદવ મિલ્યા રે બલંવત બલિભદ્ર કાન્હા રે. . ૫૮ || હ ગણ ગંધર્વગણા જેવા મિલીયા ગાલગીત રસાલા, થાનકી અપછર નાચઈ વાજઈ ભુંગલ તલા રે. || પ૯ || હ મતકિ છત્ર સોહામણું રે ચંગા ચામર છલાવઈ,
ઇંદ્ર ઉતારઈ આરતી નેમિજી તોરણિ આવઈ રે. | ૨૦ || હ પશુઓના પોકારથી જીવદયા ચિંતવીને નેમકુમારનું હૃદયપરિવર્તન થતાં ગઢ ગિરનાર જઈને સંયમ અંગીકાર કરે છે. કવિએ આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ગા. ૬૬-૬૭
પશુ વિલાપ સુણી રથ વાલ્યુ પશું તણું દુઃખ ટાલી, દઈ દાન ચડિઉ ગિરનારી ઝરઈ રાજુલ નારી રે. || ૬ || હ કંકણ હાડઈ રિયડું મોડઈ ત્રાડઈ નવસેરોહાર,
ખિણ ખિણ લોડઈ બેકર જોઈ જંપઈ નેમિકુમાર રે. . ૬૭ / હ નેમ કુમારે રાજિમતીનો ત્યાગ કર્યો અને વિરહાવસ્થાનું દુઃખ અનુભવ કરવાની સ્થિતિ સર્જાઈ તે પ્રસંગે કવિએ રાજિમતીની સ્થિતિનો મિતાક્ષરી ઉલ્લેખ દૃષ્ટાંત દ્વારા કર્યો છે.
હંસ વિરૂણી હંસલી રે માંડવ વિણસી વેલિ, કતવિહૂણી કામિની રે કિસીકે કારસિધણ તોર રે. || ૭૦ || હ ચંદા વિણસી ચાંદની રે પાસા વિણસી સારી,
મયલ વિણસી હાથિણી રે પીયડા વિણસી નારી રે. . ૭૧ || હ રાજિમતીના વિરહના કારણરૂપ પૂર્વભવનાં પાપ કર્મો છે તેની માહિતી આપતી પંક્તિઓ જોઈએ તો
કઈ મઈ ઋષિ સંતાપીયા ક્રઈ મઈ વિછીહલા બાલા, કઈ કઈ સાડી ઝાટકા રે કીધા કૂડા કરમોરે. || ૭૨ | હ કઈ નઈ ઋષિ સંતાપીયા કઈમઈ વિધાહયાલાલા, કઈમઈ રતન વિણસીયા રે દીધા અયુગત આલા રે, | ૭૩ |હ કઈમઈ ક્રહ ફોડાવીયારે કઈમઈ પરધન લીધા,
કઈમઈ કંઈ કામણ કીધાં અણગલ પાણી પીધા રે. | ૭૪ || હ અંતે રાજિમતી નેમનાથ પાસે ગિરનાર પર દીક્ષા અંગીકાર કરીને મુક્તિ પામે છે તેની માહિતી આપતાં કવિ જણાવે છે કે (ગા.- ૮૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org