________________
પ્રકરણ-૨
૧૬૩
/ ૧ /
||
૨ ||
૩ .
૩. આયુષ્ય રેલ ગાડી મૂરખો ગાડી દેખી મલકાવે ઉમર તારી રેલ તણી પરે જાવે, સંસારરૂપની ગાડી બનીને રાગદ્વેષ દોય પાટા. દેહ ડબ્બાને પળપળ પૈડા એમ ફરે છે. આઉખાના આંટા. કર્મ એન્જિનમાં કષાય અગ્નિને વિષયો વારી માંહી ભરીયું, ત્રસનું ભૂંગળું આગળ કર્યું એ તો ચારે ગતિ માંહી ફરીયું રે. પ્રેમજ રૂપી આંકડા વળગાડ્યા ને ડમ્બે ડબ્બા જોડ્યા ભાઈ, પૂર્વભવની ખર્ચા લઈને ચેતન બેસાડું ડબ્બા માંહિરે. કોઈએ ટીકીટ લીધી નરક તીર્થંચની કોઈએ લીધી મનુષ્યદેવા, કોઈએ ટીકીટ લીધી સિદ્ધિ ગતિની પામવા અમૃત મેવા રે. ઘડી ઘડી ઘડીયાળ જ વાગે નિશદિન વહી એમ જાય, બોલે સીટીને ચાલે આગગાડી આડા અવળા માઈલ થાય રે. આયુષ્ય રૂપી આવ્યું સ્ટેશન હંસલો તે હાલુ હાલુ થાય, પાપે ભરી પાકીટ લઈ જતાં કાળ કોટવાળ પકડી જાય રે. લાખ ચોરાશી જીવાયોની માંહી જીવડો ફરે વારંવાર, સદ્ગુરૂનો જે ધર્મ આરાધે તો પામે ભવનો પાર રે. સંવત ૧૯૮૬ના વર્ષે આતમ ધ્યાન લગાડી , ગોપાલ ગુરૂના પુણ્ય પસાયે મોહન ગાવે ભાવ ગાડી રે. મૂરખો.
| ૪ |
|
૫ ||
||
૭ ||
| ૮ || (પા. નં. ૨૬૩)
સંદર્ભ
- ગુજ. સાહિત્ય સ્વરૂપો–પા. ૩૯૬ જૈન સઝાય માળા_ભાગ-૧-૨
૧૯. હમચડી હમચડી' દેશીનો એક પ્રકાર છે. પ્રેમલા લચ્છી રાસમાં “હમચડીની દેશી' એવો પ્રયોગ થયો છે. મો. દ. દેસાઈએ દેશીઓની સૂચીમાં નં. ૨૨૧૯માં હમચડીનો દેશી તરીકે ઉલ્લેખ કર્યો છે. (ભા.૮ ૨૯૬) સાર્થ જોડણી કોશમાં હમચડી તેનો અર્થ અંગ્રેજીમાં નીચે મુજબ પ્રાપ્ત થાય છે.
Singing and moving in a circle on some festival or occasion 241 242LR આધારે હમચડી એ ગરબાની દેશીનો પ્રકાર છે એમ સૂચિત થાય છે. રાસ-ગરબા-ફાગ, વિવાહલો હોરા ગીતો જેવા કાવ્યોમાં વર્તુળાકારે ફરી ફરીને ગાવાની પ્રક્રિયા થાય છે. ધાર્મિક ઉત્સવોમાં આ પ્રમાણે ગવાતી કૃતિઓને હમચડી ઓળખવામાં આવે છે. અત્રે દષ્ટાંત રૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org