________________
પ્રકરણ-૨
૧૪૭.
મુનિ ધુરંધર વિજયજી (ગઝલ) દિન રાત ઝુરૂં તો વ્હાલા કેમ રીઝાતો નથી ? અવિરત ઝરે આંસુ નયનથી તોય ભીંજાતો નથી ? મારી નજર તુજથી મળીને ભાન હું ભૂલી ગયો પ્રેમમાં એવો પડ્યો કે રંગ એ જતો નથી ? હું ખેલ ખેલે ખલકના ને પલકમાં રીઝવું જગત પણ થયો છું લાચાર તુજથી તું જ સમજાતો નથી. બોલને ઓ ? બોલ વહાલા ? કેમ મૌન ધરી રહ્યો ? તારે મારે ખરેખર કાંઈ પણ નાતો મળે ? દિલ દઈને દર્દ લીધું દેવ તારી પાસેથી તોય શું આ દીન પરતું રહમદિલ થાતો નથી ? તારા વિરહની આગમાં શેકાઈને તડપી રહ્યો પ્રેમની વર્ષા કરીને કેમ મલકાતો નથી. ખૂબ હું ભોળો પડું છું નાથ તારી આગળ જાતે હોમું તોય વ્હાલા સ્ટેજે ખેંચાતો નથી ? પણ પ્રભુ મુજ પ્રેમનો વિજય થાશે એકદી હું અને તું એક થઈશું વિશ્વાસ એ વાતો નથી.
આચાર્ય લબ્ધિસૂરિજી
પાર્શ્વનાથસ્તવન શરણ લે પાર્જ ચરણો કા ફિર ફિર નહીં મિલે મોકા શરણ, દેવન કે દેવ યે સોહે ઈન્ડોં કો દેખ જો મોહેં. હઠે તસ દુઃખ દુનિયા કા ફિર ફિર નહીં મિલે મોકા શરણ. / ૧ / ઈનોં કા નામ જ લેતે ઉનહોં કો શિવસુખ દેતે, મારગ યહ મોક્ષ જાનેકા ફિર ફિર નહીં મિલે મોકા શરણ. | ૨ | અનાદિકાલ ભવભટકા જામી તું પાર્શ્વ સે છટકા, મિલા અબ વર્ણ ધ્યાને કા ફિર ફિર નહીં મિલે મોકા શરણ. || ૩ || જિન્હોંને સર્પકો તારા નમસ્કાર મંત્ર કે દ્વારા, વો હી તુમ તાર લેને કા ફિર ફિર નહીં મિલે મોકા શરણ. / ૪ ગુણ 8 પાર્શમેં જૈસે નહી ઓર દેવમેં ઐસે, યહી ભવપાર લગાને કા ફિર ફિર નહીં મિલે મોકા શરણ. / ૫ . કહે લબ્ધિ જિનંદ સેવો ઐસા હૈ અન્ય નહીં દેવો, ભવાબ્ધિ પાર કર નૌકા ફિર ફિર નહીં મિલે મોકા શરણ. | ૬ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org