SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨ ૧૪૩ ગઝલ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી પ્રભુ તું છે પ્રભુ તું છે. (કવ્વાલિ) ગમે તેવા રૂપે તું છે, પુરેપુરો નહીં ભાસે; તથાપિ ભાસ દિલમાંહિ, પ્રભુ તું છે. પ્રભુ તું છે. થઈ લયલીન વિચારોમાં, જિગરથી શોધીને શોધ્યો; પરામાં ભાસતું એવું, પ્રભુ તું છે પ્રભુ તું છે. અનુમાનો ઘણાં કીધા, પ્રભો તુજ અસ્તિત્વતામાંહિ; હૃદયમાંહી થતી હુરણા, પ્રભુ તું છે પ્રભુ તું છે. અકલને ના કળી સકતો, અગમનો પાર ના પામું; જિગરનો તાર વાચક તો, પ્રભુ તું છે પ્રભુ તું છે. અલખને ના લખી શકતો, અહો એ કોણ સંસ્કારે, થતી ફુરણા સ્વયં એવી, પ્રભુ તેં છે પ્રભુ તું છે. પ્રભુનો પૂર્ણ પૂજારી, અહો એના હૃદયમાંહી; પ્રભના નામની રટના, પ્રભુ તું છે પ્રભુ તું છે. પ્રતીતિ પૂર્ણ થઈ હારી, કથાતી વાણીથી ના તે; બુદ્ધયબ્ધિ ભક્તિના યોગે, પ્રભુ તું છે પ્રભુ તું છે. ૭ ભ. ૫. ભા-૮ પા. ૨૮ પૂ. નાનચંદજી સ્વામી અગર હૈ શૌક મિલનેકા, તો હરદમ લૌ લગાતા જ; જલાકર ખુદનુમાઈકો, ભસમ તન પર લગાતા જા. પકડ કર ઈક્કી ઝાડૂ સફા કર હિજૂ એ દિલકો; દૂઈકી ધૂલકો લેકર, મુસલ્લે પર ઉડાતા જા. મુસલ્લા દોડ, તસબી તોડ, કિતાબું ડાલ પાનીમેં; પકડ દસ્ત તૂ પરતોંકા, ગુલામ ઉનકા કહાતા જા. ન મર ભૂખા, ન રખ રોજા, ન જા મસ્જિદ, ન કર સિજદા; વજૂકા તોડ દે કૂજા, શરાબે શૌક પીતા જ. હમેશા ખા હમેશા પી, ન ગફલતસે રહો ઈકદમ; નસે મેં સૈર કર અપની, ખુદકો – જલાતા જા. ન હો મુલ્લાં, ન તો બમ્બનું દૂઈકી છોડકર પૂજ; હુકમ હૈ શાહ કલંદરકા, અનલહક – કહાતા જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy