SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા મિત્ર અને કાંતાસંમિત ઉપદેશ તો માત્ર આ જ જન્મમાં લાભદાયક નીવડે જ્યારે પ્રભુસંમિત ઉપદેશ તો ભવોભવના ભાથાની ગરજ સારે છે. પ્રભુની દિવ્યવાણીનો પ્રભાવ જન્મ જન્માંતરોના દુઃખ દારિદ્રય અને શોકને દૂર કરીને આત્મસ્વરૂપ પામવા, પૂર્ણત્વ પામવા માટેનો રાજમાર્ગ દર્શાવે છે. તેનો ઉપકાર ચિરસ્મરણીય છે. "The divine speech of Lord is the heartiest blessings to the mankind for the development of Spiritual Stage in life” ધાર્મિક સાહિત્યના પાયામાં જીવન સાથેનો અવિચ્છિન્ન સંબંધ રહેલો છે. સાહિત્યમાં કલા, કલા માટે અને કલા જીવન માટેના વાદ વિવાદમાં નહિ પડતાં કલાનો જીવન સાથેનો સંબંધ સ્વીકારવો યોગ્ય લાગે છે. આ પ્રકારનું સાહિત્ય માત્ર પ્રચારલક્ષી નથી પણ માનવા આચારને આત્મલક્ષી બનાવવામાં મૂલ્યવાન પ્રદાન કરે છે તે દૃષ્ટિએ ધર્મના સાહિત્યની ઉપેક્ષા કરવી ઉચિત નથી. તેમાંથી નિષ્પન્ન થતી વિશ્વના સર્વ જીવોના કલ્યાણની વિશાળ ભાવના તરફ સૌ કોઈને પૂજ્ય ભાવ થાય તેવી ઊંચી ક્ષમતા ધરાવે છે. Let Your life lighty dance on the edges of time, like a dew drop on the tip of a leaf (Rabindranath Tagore) સંદર્ભ સૂચિ નં. ૧ થી ૪ ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો પા. ૬૨૮ નં. ૫-૬ ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો. નં. ૭ છીપનો ચહેરો-ગઝલ પા. ૨૨૫ નં. ૮. છીપનો ચહેલો-ગઝલ પા. ૧૮૧ ઈ, ૧૦,૧૧ છીપનો ચહેરો-ગઝલ પા. ૧૮૩ નં. ૧૨ છીપનો ચહેલો-ગઝલ પા. ૧૮૬ નં. ૧૩ ગઝલનું છંદશાસ્ત્ર પા. ૧૫૭ ૧૫૮ મધ્યકાલીન સાહિત્યનાં સ્વરૂપો પા. ૬૨૮ ૧૫ પટ્ટાવલી સમુચ્ચય પા. ૮૫ ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા પા. ૪૪ ૧૭, ૧૮ ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા પા. ૨૩ પા. ૬૨૯ નં. ૧૪ . નં. ૧૬ .a .ܫܢ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy