SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા નાડી અનેક ગલી જયાં શોભે, કાન્હાએ ખેલ કર્યો રી; સંગ વૃષભાન કિશોરી. શામળો. | | ૧ | પાંચ સખી મળી પાંચ રંગ ભરી, આપે ભરી ભરી ઝોળી; રાધિકા લઈને નાખે શ્યામ પર, રંગ મધુર ઘોળી ઘોળી; કૃષ્ણ મન હર્ષ થયો રી. શામળો. | ૨ || હોરીમાં હર્ષ માનતાં શ્રી કૃષ્ણ, રાધિકા સ્વાંગ ધર્યો રી; મળિ સખિયો સંગ ખેલ મચાવ્યો, રમી અને મગન થયો રી; આપ શુદ્ધિ વિસરી ગયો રી. શામળો. || ૩ | રમતાંને રમતાં સમજ પડી નહીં, બહુ એક કાળ ગયો રી; વનવન ફરતાં રૂપ જ્યાં જાણ્યું, સખિયોનો સંગ તો રી; શ્યામ અજિતાબ્દિ મળ્યો. રી. શામળો. | ૪ || (ગી. પ્રભા-પા. ૨૫) ૧૬. રાગ : ધમાલ ફાગ ખેલત હે ફૂલ બાગ મે હો, મહારાજા ચક્રવર્તી શાંતિ | હરિલંકી હેમ કી લાતન હો એક લાખ બાણું હજાર છે બલિ જાઊં છે. નારી મલિ ફૂલ ગેહ બનાવે ઠોર ઠોર ભમર જંકાર. | ૧ | લાલ ફૂલ મંદિર મેં સુંદર, કરતે કેલી કલ્લો છે બલિ જ છે તેલ ફૂલેલ ગુલાબ ચુવા શું ભીનો ભીનો અંગરંગ રોલ. || ૨ | માલતી મોગર કેતકી હો જાઈ જુઈ જસુલ / બલિ જાઊં . એ સો વસંત ર્યું ફલૂ રહ્યો છે જિહાં દેખા તિહાં ફૂલફૂલ. / ૩ // ફૂલ અમૃલિક ખ્યાલ મેં ખેલત વિલસિત સુખ નિસ દિસ || બલિ જાઊં છે પંચમો ચક્રધર શોલમો નવર, જીવન જગદીસ. | ૪ | શિવસુખ ફૂલ ચારિત્ર ફૂલન કે પાયે શાન અનંત ! બલિ જાઊં છે. લાવણ્ય ધન્ય લખમી પ્રભુ ગાયે મનભાએ શાંતિ ભગવંત. | ૫ | ( જૈ. કા. પ્ર. ભા-૧ પા. ૪૫૪) સંદર્ભ : પદ ૧ થી ૯ જૈન કાવ્ય પ્રકાશ ભાગ-૧ - ૧૦/૧૧ સજ્જન સન્મિત્ર ૧૨ થી પ૬ જૈન કાવ્ય પ્રકાશ-ભાગ ૧ ફાગણ કે દિન ચાર ગુજ. સાહિ. અતિ ખંડ-૧ , પા- ૧૩૦ સજ્જન સન્મિત્ર–પા. ૨૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy