SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨ ૧૦૩ , ભોલી ટોલી હોલી ખેલત અપને નાહકે સાથ, એ બલ જાઊં . ઈમ કહેતી રાજુલ રેવતગિરિ સંયમ લઈ પ્રિયા હાથ. | ૫ | શિવ મંદિર મેં વાસો કીનો નેમ રાજુલ મલી દોય, એ બલ જાઊં ઊત્તમ સાગર સાહિબ સેવે, નવનિધિ ઋદ્ધિ સિદ્ધિ હોય. | ૬ | (જૈ. કા. પ્ર. ભા-૧, પા. ૪૪૮) ૧૩ (૩) સરોવર તીરે ધૂમ મચાઈ ગોપી સબ વાહ મનાવન આઈ ! સ્થાપી આસને નેમ પ્રભુÉ કહે ઘેર પાલવ સાહી | ગોપી / ૧ / ભાઈ તુમારો દેવર તેહને બત્રીશ સહસ લુગાઈ | ગોપી | || ૨ || પરણો તમે એક નારી કન્યા જે સંસારે સુખદાઈ | ગોપી | ૩ | ભર પિચકારી કેસરી રંગ છાંટે ગુલાલ સે ધરતી છાઈ || ગોપી || ૪ || છુટશો કેમ હવે સાંકડે આવ્યા, માન્યા વિના કહે ભોજાઈ || || ૫ | વિવાહ માન્યો એમ સહુ કહેતી, જાઈ માડીને દીધી વધાઈ | | ૬ રાજુલ સાથે કરી સગાઈ ગિરધરે જન ચલાઈ | ગોપી | ૭ | તોરણથી રથ પાછો વાળી, સંજમ લેઈ થયા અમાઈ | ગોપી | ૮ || કેવળ પામી શિવપુર પોહો તા, ધરમચંદ પૂજે ગુણગાઈ | ગોપી | ૯ || (જ. કા. પ્ર. ભા-૧ પા. ૪૬૮) ૧૪. ચલ અલબેલ હોરી ખેલીએ, કાહાન કુંવરને હુકમ દીયો હે બિન વિવાહ મત છોડીએ. ગાય મત છોડીએ. | ૧ || ચંદન વાટકી કેસર ઘોરી, મારે પિચકારી રંગ રોળીએ, || ૨ || એક મુખમાં છે શામ સુંદર મારે ગુલાબ કી જોરીએ. | ૩ || માન્યો વિવાહ શબ્દ ગોરી એસો શબ્દ સુન્યો રાધા ગોરીએ, | ૪ | રૂપચંદ કહે ઉગ્રસેન કી બેટી, રાની રાજુલ સે વિવાહ જેરીએ. / ૫ છે. (જૈ. કા. પ્ર. ભા-૧ પા. ૪૭૦) ૧૫ અધ્યાત્મની હોરી શામળો કેવી ખેલે છે હોરી, અચરજ ખુબ બન્યો રી; કોઈ જન ભેદ લહ્યોરી. શામળો–ટેક તન રંગભૂમિ બની ઘણી સુંદર, બાલનો બાગ થયો રી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy