SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા પ્રભાતિયું ૧૦. જબ જિનરાજ કુપા કરે તબ શિવસુખ પાવે, અક્ષય અનુપમ સંપદા, નવાંનધિ ઘર આવે. | ૧ || ઐસી વસ્તુ ન જગ તમેં, દિલ શાતા આવે, સુરતરુ રવિ શશિ પૃમુખ જે, જિન તેજે છિપાવે. | ૨ | જનમ જરા ચરણાંતણાં, દુઃખ દૂર ગમાવે, મન વનમાં જિન ધ્યાનનો, જળધર વરસાવે. || ૩ | ચિંતામણિ રયણે કરી કોણ કાગ ઉડાવે, તિમ મૂરખ જિન છોડીને અવરાંક દયાવે. | ૪ | ઈલી ભમરી સંગથી, ભમરી પદ પાવે, જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાનથી, જિન ઉપમા આવે. || ૫ || (પા.નં. ૩૪ ) ૧૧. દેવ નિરંજન ભવભય ભંજન તત્વજ્ઞાનના દરિયા રે, મતિ મૃત અવધિ ને મન પર્યવ કેવળજ્ઞાને ભરિયા રે. ૧ | કામ ક્રોધ લોભ મચ્છર મારણ અષ્ટ કરકું હણીયા રે, ચારે નારી દૂર નિવારી, પંચમી સુંદરી વરિયા રે. . ર છે. દરિશન જ્ઞાન એક રસ , ક્ષીરોદધિ ક્યું ભરિયા રે, રૂપચંદ પ્રભુ નામકી નાવા જો બેઠા સો તરિયા રે. ૩ ૫ (પા.ન. ૩૭) હોરીપદ (૨) રાગ : ધમાલ ૧૨. વાતુ ખેલન કી અબ આઈ, વનરાઈ વિકસંત / બલ જાઊં છે. અલિ અલિ ગુંજીત કોકીલ કિલરવ બોલતા બોલ અનંત. ૧ || કિસેકર વાલિમ બિન રહું તો અહો મેરે, II બલ જાઊં છે. શો છે નેમશું નેહ વિરહ ની વેદન ક્યું સહુ હો. | એ આંકણી || અંબ ફૂલેવન કે તકી ફૂલે ફૂલ બકુલ પલાસ, || બલ જાઊં . જો મન ફૂલિત તો મન વિકસિત જ હોયે પ્રીતમ પાસ. | ૨ || મલય સમીર અબીર અરગજા અંતર અગર ધનસાર, બલ જાઊં છે મૃગ મદ કુંકુમ કેશર ઘોલી ક્યા કરૂં બિનુભરતાર. || ૩ | ભોજન ભાન ભૂષણ જોજન અંજન મંજન ચીર, / બલ જઊ ક્યાહ કરૂં સાજન મનરંજન ઘરે નહીં નણદી કો વીર. | ૪ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy