________________
[૩] પૂર્વસૂરિકૃતિ સામાચારીની ભલામણ અને સાક્ષી.
નાં. ૩ આ પ્રત શ્રી દેવવાચકજીએ પૂર્વસામાચારીમાંથી લખી, તેના ઉપરથી ૫૬૩ માં ખંભાતમાં તેમના શિષ્ય યશેવિજયજીએ લખી. પછી તે વિનયવિજયજી મહાપાધ્યાયના શિષ્ય પં. મેહનવિજયજીએ સુરતમાં લખી છે. પર્વ તિથિ ક્ષયતૃદ્ધિ સંબંધી મેરૂવિજયજીની સામાચારી જેવાની ભલામણ. પંચમીના ક્ષયે અને વૃદ્ધિએ તૃતીયાના ક્ષય અને દૃદ્ધિને આદેશ. પુનમ–અમાવાસ્યાની ક્ષય-તૃદ્ધિએ તેરસની ક્ષયગ્રાદ્ધ કરવી. પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન થાય તથા પર્વતિથિઓ કઈ કઈ? સામાચારીનો પુરાવે.
નાં. ૪ આ પ્રતનું નામ પર્વતિથિનિર્ણય છે. તેના અંતે તપાગચ્છીય રૂપવિજ્યજીએ આ પ્રત ૭૭૩ ના વઈશાખ વદી એથે લખેલી હતી, તેમાં પ્રાન્ત આ લખાણ હતું. પુનમઆદિની ક્ષય વૃદ્ધિએ તેરસ આદિની ક્ષયકૃદ્ધિ બરાબર છે. ભાદરવા સુદિ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય પરંપરાગત છે અને શાસ્ત્રીય છે. તપાગચ્છની સામાચારી આ પ્રમાણે જ છે. આ પ્રત આ. વિજયદર્શનસૂરિજી મહારાજની પાસેથી આવી છે.
નાં. ૫ સં. ૧૭૯૨ની પ્રતમાં (નં. ૨ વાળી પ્રતમાં) અંત્યભાગે જે ભલામણ કરી છે કે વિશેષજિજ્ઞાસુએ દેવેન્દ્રસૂરિકૃતિ સામાચારી જેવી તે યતિદિનકૃત્યસામાચારીની આ પ્રત છે, તેનાં પાનાં ૨૩૦ છે, તેમાં પત્ર ૩૭, ૩૮, ૩ઃ મેં ધર્માધિકાર નામે વિભાગ છે તેની અંદર આ તિથિ સંબંધી નિશ્ચય કરવામાં આવ્યો છે, તેનો ઉતારે છે.
જનટીપણાને હિસાબે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય. ભાદરવા સુદિ પાંચમની ક્ષયદ્ધિએ ત્રીજની ક્ષયકૃદ્ધિ કરવાની આજ્ઞા અને શાસ્ત્રાથથી સિદ્ધ કરેલ ત્રીજનો જ ક્ષય પૂનમઆદિ પર્વતિથિની ક્ષયતૃદ્ધિએ તેરસ આદિની ક્ષયરદ્ધિ શાસ્ત્રોત છે. પરંપરાગત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org