________________
[૨] આગળ ઉપર જણાવેલ પ્રતમાં તિથિ બાબતમાં એકસરખા પાઠો લગભગ છે તેથી તનુ હાપાતર આપ્યું નથી પણ પુનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ તથા ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ભાદરવા સુદ ૩ ની ક્ષયવૃદ્ધિની
તારવણું નીચે પ્રમાણે છે. આ પુસ્તકમાં છપાયેલ પુરાવા સંબંધી નોંધ અને તારવણુ.
નાં. ૧ આ પ્રત સાં. ૧૭૯૨ની સાલની છે. આ પ્રત ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજના શિષ્ય પંડિત રૂપવિજયજીએ લખેલી હતી, તેથી ઉપર શ્રીરામવિજયજીએ સાં. ૧૭૯૨ની સાલમાં જેઠ શુદિ સાતમે બુધવારે થરાદમાં લખેલી છે. ૧ પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિનો ક્ષય થાય. ૨ પર્વતિથિની વૃદ્ધિએ પૂર્વતિથિ બેવડાય. ૩ પુનમ અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય થાય. ૪ પુનમ અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ થાય. ૫ ભાદરવા સુદિ ૫ ની ક્ષયતૃદ્ધિએ ત્રીજની ક્ષયની વૃદ્ધિ થાય. ૬ જૈનશાસ્ત્રાનુસારે પર્વતિથિ(આરાધના)વધે ઘટે નહિ. ૭ વિશેષજિજ્ઞાસુને દેવન્દ્રસૂરિકૃત યતિદિનકૃત્યસામાચારી જેવાની ભલામણ. ૮ પંચકવૃદ્ધિની અપેક્ષાએ દિવસો પ૦ અને ૭૦ ગયા છે. બાકી સંવછરીની અ
પેક્ષાએ માસી અને સંવછરીનું અંતર લેવું અને તેથી સંવછરીની રાત આગલના વર્ષમાં આવે.
નાં, ૨ આ પ્રતનું નામ તપાગચ્છની પર્યુષણ સામાચારી છે, તેમાં એક કુલમાનસૂરિજીત આલાપક છે, નિથિહાનિસ્કૃદ્ધિપ્રશ્નોત્તર છે. અને પછી આ લખાણ છે, ત્યારબાદ અધિકમાસની પર્યુષણ સામાચારી છે. આ મત મહોપાધ્યાય શ્રીદેવવિજયજીના શિષ્ય મુનિ જંબુવિજયજીએ લખેલી છે.
પર્વતિથિઓ કઈ કઈ? પુનમ અમાવાસ્યાની ક્ષયક્તિએ તેરસની ક્ષયદ્ધિ કરવી, તે ક્ષયદ્ધિ કરવાની રીત. એવી જ રીતે ભાદરવા સુદ પાંચમની ક્ષયતૃદ્ધિએ ત્રીજની ક્ષયકૃદ્ધિ કરવાનો આદેશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org