SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ [24] _ ; જે ક્ષય પામેલી પર્વતિથિના ભાગથી ભરેલી છે તે પચ્ચખાણ પોષધ तिथीनां वृद्धौ हानौ 'ના પણ પહેલાની તિથિજ લેવાનું કહે છે. અર્થાત ચઉદશના ક્ષયે વધારે ચાનમ'17 - ચઉદસપણે લેવાનું કહે છે. એટલે ચઉદશના ક્ષયે તેરસનો ક્ષય કરી ચોદશ રક્ષણ નું કહે છે. પણ તેરસ ચૌદસ ભેળાં માની ભેળસેળવાદિ થવાનું કહેતા નથી. ___ प्रायः शेषसमुदायहीलनाभिप्रायेण तीर्थकृवचोविलोपाभिप्रायेण च महाशातनाकारितात महापातकीति, किं च-अधिकक्रियायां हि प्रवृत्तिजिनोक्तवचनाश्रद्धावतामेव भवति, नान्यस्य, પત્ર-૨૬-૨૭ તેઓ મહાપાપી છે કે જેઓ મહાશાતના કરનારા છે. કારણ કે તેઓ ઘણે ભાગે મહેટા સાધુ સમુદાયની નિન્દાના અભિપ્રાયવાળા છે. અને શ્રીજિનેશ્વરમહારાજનાં વચનને લેપવાની ધારણવાળ છે. વળી અધિકક્રિયા (જો અપર્વના પિષધનો નિષેધ છતાં અપર્વ પિષધ કરવા)માં પ્રવૃત્તિ શ્રીજિનેશ્વરના વચનની અશ્રદ્ધાવાળાનેજ હોય ( છતી વિધિ એળવીને શ્રીજિનેશ્વરની આજ્ઞાને નામે પર્વલેપથી બચનારની દશા તો આથી પણ અકથ્યજ કહેવાય.) त्वयाऽपि पर्वतिथिव्यतिरिक्ततिथिषु पौषधकरणस्याङ्गीकाराच्च, क्षीणाष्टमीपौषधस्यापर्वरूपसप्तम्यां क्रियमाणत्वेनाङ्गीकारस्यापलपितुमशक्तेः पत्र 27 (ખરતરને કહે છે કે, તે પણ પર્વતિથિ શિવાયની તિથિઓમાં પિષધ કરવા અંગીકાર કરે છે. કેમકે ક્ષય પામેલી આઠમના પિષધને અપવરૂપ એવી સાતમમાં કરાતો હોવાથી તે કરેલાને ઓળવવાનું બની શકે જ નહિં. (આ સ્થાને ઉદયની અપેક્ષાએ સપ્તમી એમ કહ્યું છે. આગળ પણ ઉદયની અપેક્ષાએ તેરસે પુનમે એમ કહ્યું છે. બધી ધમઆરાધનાની અપેક્ષાએ તે આઠમજ અને ચઉદશજ ગણાય છે, એ અપર્વનો ક્ષય અને વૃદ્ધિ માનનારે આરાધનામાં પ્રચંડ અને ટીપના પક્ષમાં સપ્તમી વિભક્તિ માની શકશે, પણ ભેળસેળવાળાથી પ્રથમ મનાશે જ નહિં चतर्दर्शाते पाक्षिकतिक्रमणं त्रयोदश्यां चातुर्मासिकमतिक्रमणं च पञ्चदश्यामेवेति प. 35 ચઉદશાના ક્ષયે પખીડિમણું તેરસે અને ચઉમાસીપડિકમણું પુનમે કરવું એમ ખરતનું ધન છે. ધ્યાન રાખવું કે ખતરો પણ પર્વને લેપનાર કે ભેળસેળવાદી બનતા નથી. पयमपि तिथीनां वृद्धौ हानौ च का तिथिरुपादेवा का च त्याज्या पत्र 51 તેવી રીતે આ તત્વતર ગિણી પણ તિથિની વૃદ્ધિ અને હાનિમાં કઈ તિથિ લેવી અને ઇ તિથિ છોડવી એવી વ્યવસ્થા બતાવે છે. [અહીં પણ કઈ તિથિમિાં કરવી અને કઇ તિથિમાં છોડવી એમ કહી ભેળસેળપણું જણાવતા નથી 1 पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते, त्रयोदश्यां विस्मृतौ प्रतिपद्यपीति. (श्री हीर०) આમાં પુનમના ક્ષયે પુનમનું તપ ચઉદશે કરવાનું નથી કહેતા, તેમ તેરશે કરવાનું પણ નથી કહેતા, પરંતુ તેરસ ચઉદશે કરવું કહે છે. એટલે સ્પષ્ટ થાય છે કે તેરસે ચઉદશ અને ચઉદશે પુનમ કરવી. તેરસે ભૂલી જવાય તો પણ ચઉદી કરવાનું કહેતા નથી. પણ પડવે કરવાનું કહે છે. એટલે તેરશે ચઉદશ ન કરી તે પછી પડેવેજ પુનમ કરવી કહે છે. છઠ માટે કહેતે પછી બે એક વચન ન બને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001782
Book TitleShastriya Purava
Original Sutra AuthorN/A
AuthorRushabhdev Keshrimal Jain Shwetambar Sanstha Ratlam
PublisherRushabhdev Kesarimal Jain Shwetambar Sanstha
Publication Year1993
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Jyotish
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy