________________
काव्यं कविभिर्भवन्तमेवाधिकृत्य विदधे, यदेवमपि निरूपितं न स्मरसि, यत्तावदक्तं " क्षीणायां प्राचीना तिथिह्या." पत्र १४
ખરતર શંકા કરે છે કે કાલકાચાર્યના વચનથી ચઉદશ અને શાસ્ત્રના વચનથી ! પણ ચઉમાસી યોગ્ય છે. પણ તેરસને દિવસે તે તેને ચઉમાસી છે એમ કહી શકાય નહીં માટે તમે ઢાકાલકાચાર્ય અને શાસ્ત્ર એ બન્નેના વિરાધક થયા માટે તમને જ પૂર્વે જણાવેલ દોષ લાગવાના છે. પણ હમને નહિં લાગે. એવી શંકાના ઉત્તરમાં જણાવે છે કે શું પહેલાં વિસ્તારથી સમજાવ્યું ત્યારે કાનમાં આંગળીઓ ઘાલી હતી કે જેથી આવી રીતે ઘંટ વગાડીને કહેવાયા છતાં પણ હજી તું તે દિવસને તેરસ જ કહે છે. (આગલ ફખી રીતે કહ્યું છે કે ચોદશના ક્ષયની વખતે તેરસને તેરસ કહેવાની જ નથી. પરંતુ ધર્મના કાર્યમાં તે દિવસે ચઉદશજ છે એમ કહેવાનું છે અર્થાત આ ઉપરથી સ્પષ્ટ કર્યું છે કે ચોદશના ક્ષયની વખતે ટીપનાની તેરશ ક્ષયજ ધર્મારાધનમાં કરવાનો છે. ) અથવા તે રણમાં રેયા, મુડદાના શરીરને નવરાવ્યું, કુતરાનું પુછડું નમાવ્યું, બહેરાના કાનના જાપ કર્યો, ઉખરમાં કમલ રોણું, ઉખરમાં ઘણું વરસ્ય, આંધલ આગલ મહેડું શોભાવ્યું જે મૂખની આગલ કથન કર્યું છે ૧ છે આ કાવ્ય તમને ઉદેશીને કવિએ કહેલું છે, કેમકે આવી રીતે સ્પષ્ટપણે ધર્મ આરાધનમાં તેરસનું નામ જ ન લેવા અને ચઉદશજ છે એમ કહેવાને વ્યવહાર છે એમ જણાવ્યું છતાં યાદ નથી રાખતો. આ ઉપર સ્પષ્ટ થાય છે કે ચઉદશના ક્ષયે તેરસને ક્ષય માની ચોદાજ છે એમ જે ન મોને અથવા તે ચોદશઆદિને ભેળાં માને તેને મૂર્ખશરોમણિ તરીકે સ્પષ્ટપણે શાથી જણાવ્યા છે. વળી ખરત છે કે હે વિદ્વદુત્તમ! તમોએ જે કહ્યું કે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પહેલાની તિથિ ધર્મારામ લેવી ( આ ઉપરથી પણ પહેલાની તેરસ આદિને ચઉદશઆદિપણે લેવાનું કહે છે, પણ કહેવાનું તો કઈ પણ શાસ્ત્રકાર કેઈપણ જગો પર લખતા નથી, તેમ પરપરા પણ છી
औत्सर्गिकमवचनापेक्षयाऽऽपवादिकप्रवचनवचनानुयायित्वान् पत्र १६ ।
ઉત્સર્ગ એવા શાસ્ત્રના વચનની અપેક્ષાયે અપવાદવાળા શાસ્ત્રના વચનને સરળ હેય છે માટે આ ઉપરથી જેઓ ઉત્સર્ગ અને અપવાદ તથા ઉત્સર્ગથી અષવાદના છે માનવાની આગમમાં જરૂર નથી એમ કહેનારાઓ છે તેઓનું અજ્ઞાન ખુલ્લું પડે છે. પોતાના ઉદય એ ઉત્સર્ગ છે. ક્ષયની વખતે પવનો ઉદય લે પડે અને બે ઉદયની વખત એક ઉદયને છેડે પડે એ અપવાદ છે, તે તેને માનવો નથી. અને તેથી જ તેઓને ભેળસેળપંથી અને ખાવાદી થવું પડે છે, અને એ અજ્ઞાનતાને પરિણામેજ ક્ષયવૃદ્ધિની વખતે ઉદયના નામે લોકોને ભરમાવે છે ) तदवचनाकरणे द्वयोरपि विराधकत्वापत्तेः पत्र १६
શ્રીકાલકાચાર્યના વચનને ન માનવાથી શાસ્ત્ર અને આચાર્ય બનેના વિરોધી બનવું પડે છે ( આવી રીતે શાન્સ અને પરંપરાથી એ અતિથિને ક્ષય અને વૃદ્ધિ સિદ્ધ છતાં ન પાને તો બન્નેના વિરોધક બને છે ) __ जया य पक्खियाइ पव्वतिही पडइ तया पुवतिही चेव तब्भुत्तिबहुला पच्चक्रवाणपूयाइम पेप्पड़, पत्र २२
(ખરતરની વિધિપ્રયામાં જણાવે છે કે, જ્યારે પાક્ષિક આદિપર્વ તિરંથનો ક્ષય હોય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org