________________
[૨] तिथीनां वृद्धौ हानौ च का तिथिः स्वीकार्येत्यत्रोभयोः साधारणं लक्षणमुत्तरार्द्धनाह-'जं जा जंमि'त्ति यद्-यस्मात् या तिथिर्यस्मिन् आदित्यादिवारलक्षणदिवसे समाप्यते स एव दिवसो वारउक्षणः प्रमाणमिति तत्तिथित्वेनैव स्वीकार्यः पत्र ११
તિથીઓની વૃદ્ધિ અને હાનિમાં કઈ તિથી અંગીકાર કરવી. એ શંકાના સમાધાનમાં ઉત્તરાર્ધથી સામાન્ય લક્ષણ કહે છે–જે માટે જે તિથેિ જે રવિવારઆદિ લક્ષણ દિવસમાં સમાપ્ત થાય તેજ દિવસ પ્રમાણુ ગણવે એટલે તે તિથિપણે સ્વીકારે. ( યાદ રાખવું કે આઠમ કે ચઉદશના ક્ષયે આઠમ અને ચઉદશ એ સાતમ અને તેરસને દિવસે સમાપ્ત થાય છે અને તેથી તે તે આખાવારને આઠમ અને ચઉદસ પણ લેવા અર્થાત્ સાતમ આઠમ અને તેરશ ચઉદશ ભેળાં કહેનારા આ વચનથી પણ બેટા છે. વળી તે દિવસ આઠમ અને ચઉદશ તો માત્ર સમાપ્તિવાળી છે, પણ સાતમ અને તેરસને તો ઉદય અને સમાપ્તિ બને છે. છતાં શાસ્ત્રકાર પતિથિને માટે તે સાતમ અને તેરસના ઉદય સમાપ્તિને ખસેડી નાંખે છે અને વગર ઉદયની એકલી સમાપ્તિવાળી આઠમ ચઉદશ લે છે. અર્થાત ઉદય કે સમાપ્તિ પર્વઆરાધનાની વ્યવસ્થા માટે છે અને તેથી ચાથ કે ચઉદશના ઉદય કે સમાપ્તિને નામે ભેળસેળ કે પર્વવૃદ્ધિ માને તે શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધજ છે. 'क्षये पूर्वा तिथिमा॑ह्या' तस्मिन्नेव दिवसे द्वयोरपि समाप्तत्वेन तस्या अपि समाप्तत्वात पत्र १२
પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની તિથિ લેવી એટલે સ્પષ્ટ છે કે બીજના ક્ષયે પ્રત્યાખ્યાનવખતે પડવા આદિ તિથિને બીજ આદિપણે માનવી. પડોબીજઆદિક ભેળાં કહેનારા ખુલાસે કરતા નથી કે તેઓ ચાવીશ કલાકમાં કેટલેક વખત પડ બીજ આદિ માને છે કે વ્યક્તિથી બધે ભેળાં માને છે. શું પડવાઆદિના સૂર્યોદય વખતે બીજ આદિથી નોખા પડે આદિ રાખે છે? અને બીજ આદિ બે થાય છે ત્યારે પણ પડવા આદિ છે એમ માને છે ? વળી તે દિવસે બન્નેનું સમાપ્તપણું હોવાથી તે ક્ષય પામેલી તિથિનું પણ સમાપ્તપણું છે. જે તસ્યા મા એ જગો પર ક્ષીણને જણાવવા અપિશબ્દ ન માને અને બન્ને માટે માને તો અહિં કેમ લેશે ? અહિં અને આગલ ક્ષમાટે જ અપિશબ્દ છે. एवं क्षीणतिथावपि कार्यद्वयमदा कृतवानहम् पत्र १३
એવી રીતે ક્ષીણતિથિમાં પણ કલ્યાણક અને ગણણા જેવાં બે આજ મેં કર્યો યાદ રાખવું કે પછી અને પુનમમાં જે પૈષધ આદિ કાર્યો છે તે એક દિવસે બે નથી થતાં, પણ તપ સાથે લેવાય છે અને ગણણાં પણ બે ગણાય છે.
ननु भोः कालिकसूरिवचनाचतुर्दश्यामागमादेशाच्च पञ्चदश्यामपि चतुर्मासकं युक्तं, त्रयोदश्यां तद्व्यपदेशाभावेन द्वयोरपि विराधकत्वात् श्रीमत एवैते दोषाः प्रत्यवसन्ति, नास्मान् प्रतीतिचेत् अहो माक् प्रपंचावसरेऽगुलीपिहित श्रोत्रपथ्यभवद भवान् येनेत्थं निर्यो यमाणे अद्यापि त्रयोदशीमेव वदसि, यद्वा-अरण्यरुदन कृतं शबशरीरमुर्तित, श्वपुच्छमवनामितं वधिरकर्णजापः कृतः । स्थले कमलगोपणं मुचिरम्परे वर्षगं, तदंधमुग्यमण्डन यदषुधजने भाषण ॥ १ ॥ मिति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org