SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧] न च पुनस्ताम्रादीनां मूल्यं ददाति प्रतीच्छति वेति गम्यं, अल्पमूल्यत्वेन तदन्तर्गतत्वात प०७ તાંબાઆદિની સાથે રત્ન જડેલું હોય અને તે વેચવા જાય ત્યારે કેઈપણ મનુષ્ય તે રત્નના મૂલ્યથી જુદું તે તાંબાઆદિનું મૂલ્ય આપતો પણ નથી અને તે પણ નથી એ સમજવું, કેમ કે રત્નની કિસ્મતમાં તે ઓછી કિસ્મતવાળા તાંબાઆદિની કિસ્મત સમાઈ જાય છે. એટલે રત્નસમાન પર્વતિથિની સાથે તાંબા સમાન અપર્વતિથિને ભેળી ગણનારા રત્ન અને તાંબા આદિક સરખા ગણનારા છે. __एवं त्रुटिततिथिसंयुक्ता तिथिः कारणविशेषे उपयोगिनी भवन्त्यपि न पुनर्बलवत् कार्य विहाय स्वकार्यस्यैवोपयोगिनी, नहि अपरीक्षकचौरादिहस्तगतव्यतिरिक्तं रत्नं ताम्रमूल्येनेवोपलभ्यते, पत्र ७ એવી રીતે ક્ષય પામેલી (ચઉદશઆદિ ) તિથિવાળી (તેરસે આદિ ) તિથિ કેઈ (મુહુૌંદિ] કારણ વિશેષમાં ઉપગવાળી હોવા છતાં પણ કોઈ સજજડ કાર્ય શિવાય પિતાના તિરસ] આદિના કાર્ય માટે પણ ઉપયોગી નજ થાય. પરીક્ષાને નહિ જાણનાર એવા ચાર વગેરેના હાથમાં આવેલા શિવાય તાંબાવાળું રત્ન તાંબાના મૂલ્ય મળે નહિ જ. આ ઉપરથી ચેપ્યું છે કે તેરસને દિવસે ક્ષય પામેલી ચઉદશ હોય છે ત્યારે જરૂરી કાર્ય શિવાય તેરશ તેરશને માટેજ ઉપયોગવાળી નથી. તેમજ તેરશ અને ચઉદશને ભેળાં કહેવાં તે રત્ન અને તાંબુ એકસરખાં ગણવા જેવું છે. રત્નની કિસ્મત બોલતાં તાંબાની કિસ્મત ન બેલે તે વ્યાજબી છે. પણ રન અને તાંબાને સરખા કહેનાર જેજ તેરશચદશને ભેળાં કહેનાર ગણાય. कथं न पंचदश्यामपि चतुर्दशीलक्षणकार्योपचार ( इत्याशकाम् ) पत्र ८ પુનમને દિવસે ચઉદશ લક્ષણ કાર્યને ઉપચાર કેમ ન કરાય? (આના ઉત્તરમાં ઉપચારને અાપ્ય ન જણાવતાં નષ્ટ અને અતીત એવા કારણને ભવિષ્યના કાર્યમાં ઉપચાર ન થાય એમ જણાવે છે) कजस्स पुन्चभावी नियमेणं कारणं पत्र ९ પુનમ એ ચદશની પછી થનારી છે માટે પુનમરૂપી કારણમાં ચઉદશરૂપી કાર્યને ઉપચાર ન થઈ શકે, આ ઉપરથી સમજાશે કે પેટે રહેલી તેરશે તે પુનમને ઉપચાર કરવાનું યે બની શકે જ નહિં. हीनचतुर्दशी तावत् त्रयोदशीयुक्ताऽपि गृह्यमाणा न दोपमावहतीति पत्र ९ * ક્ષય પામેલી ચઉદશ હોય ત્યારે તેરશમાં જોડાયેલી લેવાય તોપણ દોષ રહે નહિ. (આ ઉપરથી તેરશ ચઉદશ ભેળી નહિં લેતાં આખી તેરસને ચઉદશ ગણવાનું કેઈપણ પ્રકારે દૂષિત નથી એમ સ્પષ્ટ થાય છે.) पूर्व पूर्णिमायां पाक्षिककृत्यमासीत् कालिकाचार्यादेशाच्च सांप्रत चतुर्दशामतस्तत्क्षये पौर्णमास्येव युक्तिमती पत्र १० (ખરતરો કહે છે કે, પહેલાં પફબીની ક્રિયા પુનમે હતી અને શ્રીકાલાચાર્યના આદેશથી હમણાં ચઉદશ થાય છે. માટે ચઉદશના ક્ષયે પુનઃમજ ગ્ય છે. ( અહિં પુનમજ ગ્ય છે એમ પ્રથમાવિભક્તિથી જણાવે છે. અર્થાત ખરતો પગ ઉનરમ ન કહેતાં ઉત્તર એવી પૂનમ કહે છે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001782
Book TitleShastriya Purava
Original Sutra AuthorN/A
AuthorRushabhdev Keshrimal Jain Shwetambar Sanstha Ratlam
PublisherRushabhdev Kesarimal Jain Shwetambar Sanstha
Publication Year1993
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Jyotish
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy