________________
[૨૦]
કલ્યાણકોને આરાધન કરનાર તે પ્રાયે તપવિશેષને કરનારો હોય છે. (અર્થાત પુન ચાદશ કે ભેળાં પ માનનારની પેઠે એક પિષધના લેપની બાધા તેમાં નહિં આવે.)
एकस्मिन् दिने द्वयोरपि कल्यागकतिथ्योर्विद्यमानत्वेन तदाराधकोऽपि सन्ननंतरोत्तरदिन मादायैव तपःपूरको भवति, प. ६
એકજ રવિવારઆદિ દિવસમાં બેએ પણ કલ્યાણતિથિએ. સમાપ્ત થાય છે માટે તે બન્ને કલ્યાણતિથિને આરાધક છતાં આગલના જોડેના દિવસને લઈને જ તેનાતપને પૂરું કરનાર થાય છે (આ ઉપરથી જેઓ પર્વ તિથિ ભેળી કરી આરધના ઉડાવી દે છે અને તેમાં આણાની બેટી દુવાઈ ફેરવે છે તે ખોટા કરે છે. તથા પર્વતિથિના ક્ષયને પ્રસંગે તપવાળી કથાકતિથિના ક્ષયને પ્રસંગ આપનારા બ્રહવાળ કરે છે. ક૯યાણકને અંગે તપસ્યા હોય છે અને તે સાથે થાય છે અને પર્વતિથિને અંગે પોષધ આદિ થાય છે અને તે એક દિવસે બેઆદિ વિષધન પચ્ચખાણ સાથે લેવાતાં જ નથી. पूर्णिमापाते पाक्षिकचातुर्मासिकपष्ठतपोऽभिग्रहीति, प. ६
ખરતર ચઉદશના ક્ષયે પુનમે પકખી કરે છે તે કઈ પકખીને છઠ કરનાર હેય દે આગલને દિવસ લે, તેમજ પુનમ ક્ષય હોય ત્યારે તેને પકખી ચોમાસીને છઠ આગલા દિવસે લઈનેજ કરવો પડે. શ્રીહીરસૂરિજી તેરસ ચઉદસને છઠ કહે છે તેમાં પણ તેરસની ભુલે પડવે લઈજ ઠ કરવો પડે. એકલી પખીમાં ઉપવાસનો નિયમ છે અને ચામાસીને જ છઠને નિય છે છતાં પખીના છઠને અભિગ્રહ હોય તો પછી ચોમાસી બન્નેમાં છઠ કરે અને આગલને દિવસ લઈને જ છઠ પૂરે થાય. પૂર્ણિમા ક્ષયનું કારણ એ કે તેમાં ટીપનાની વગર પુનમે પુનઃ અને વગર ચઉદશે ચઉદશ માની છઠ પૂરો થાય છે.
रत्नार्थी अपेर्गम्यत्वादन्यसङ्गयपि वस्त्रेण निबद्धमपि ताम्रादिना वा जटितमपि रत्नं गृहणः तीति भावः, यतस्तत्संबन्ध्यपि स्वीयस्वरूपापरित्यागेन स्वीयकार्यकरणसमर्थमेव, अन्यथा तथा विधमूल्यमपि न लभेतेति, प. ७
રત્નને અથી હોય છતાં બીજાની સાથે રહેલ વસ્ત્રથી બાંધેલ અથવા તાંબા આદિ સા જડેલું પણ રત્નજ લે છે એ તત્વ છે તેનાથી જોડાયા છતાં પણ પિતાના સ્વરૂપને ત્યાગ નહિ કરવાથી પિતાના કાર્યને કરવા માટે સમર્થ જ છે. એમ ન હોય તો તેવી કિસ્મત આવે નહિ આ ઉપરથી જણાવે છે કે તેરસ એ વસ્ત્ર કે તાંબા સમાન છે અને ચઉદશ રત્ન સમાન છે (રત્નની કિંમત કરતી વખતે વસ્ત્ર અને તાંબાની કિંમત ન થાય તેમ ચદશ જે રત્ન સમા તેનો જ વ્યવહાર થાય, પણ વસ્ત્ર કે તાંબા જેવી તેરસનો વ્યવહાર ન થાય, એટલે તેરસ ચઉદશ ભેળી કરનાર રત્નની સાથે ચીથરી અને તાંબાના કડકાની સરખી કિસ્મત કરનારા ગણાય.)
अथ कारणविशेषमन्तरेण तत्र त्रयोदशीति व्यपदेशशङ्कापि न विधेयेति. पत्र. ७ | મુહર્તાદિક કે હેટ કારણ શિવાય ચઉદશનો ક્ષય હોય ત્યારે તેરશને દિવસે તેરસ એવ નામની શંકા પણ ન કરવી. (ml ઉપરથી પણ ચાખું છે કે તેરસ ચઉદશ આરાધનામાં ભેળ થાય નહિં. લૌકિક રીઅણુથી કહેવાય.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org