________________
(પુનમને દિવસે પુનમ માની ક્ષય પામેલી ચઉદશ પણ માનનારાને પૂછે છે કે) ચઉદશના ક્ષયે પુનમને દિવસે જે પકખીની ક્રિયા કરે તે શું પુનમની ક્રિયા ગણે છે કે પાક્ષિક ની ક્રિયા ગણે છો? જો તેને પુનમની ક્રિયા કહો તો પખીની ક્રિયાને નકી લેપ આવી પડશે. (આ હકીકત જે આ પરંપરા અને શાસ્ત્રને ઉઠાવીને ચઉદશ અને પુનમની તિથિઓને ભેળી માનનારા વિચારશે તે ખરેખર એ પર્વ એકઠાં કરવાનું નહિં જ માને. અને જે બે પે એકઠાં પણ ન થાય અને તેમાં વગર ભેગવટે પણ ન મનાય તે તેરસે ચઉદશને ભેગવટ છે માટે તેરસને ય માની તે દિવસે ચઉદશ અને ચઉદશે પુનમને ભેગવટે છે માટે પુનમ માનશે. અને મહાપાધ્યાયજીના આ પાઠન તથા શ્રી હીરસૂરિજીના ત્રયોદ્રાવતુળો: ના પાઠને મળતોજ આ અર્થ છે એમ માનશે.) જે પુનમે ચઉદશની ક્રિયા છે એમ કહે તે ચાખું જુઠું છે. કારણ કે પુનમ માનીને પણ તેને ચદશ કરો છો. ચઉદસને ક્ષય હોય ત્યારે ઉદયાત તેરસે પંખીના જ્ઞાનમાં તો આરોપના લક્ષણને સંભવ નથી.
एवमेकस्मिन्नेव रव्यादिवारलक्षणे वासरे द्वयोरपि तिथ्योः समाप्तत्वेन विद्यमानत्वात् कौतस्कुत्यमारोपज्ञानम् ?, अत एवात्रैव प्रकरणे-' संपुण्णत्ति काउ' मिति गाथायां या तिथिर्यस्मिन्नेवादित्यादिवारलक्षणे दिने समाप्यते स दिनस्तत्तिथित्वेन स्वीकार्य इत्याद्यर्थे संमोहो न कार्य इति ५
એવી રીતે રવિવાર આદિ લક્ષણ એક જ વારમાં તેરસ અને ચઉદશ બને તિથિઓ સમાપ્ત થઈ છે. તેથી વિદ્યમાન છે માટે તે વારે ચઉદશ માનવી તેમાં ખોટું જ્ઞાન ક્યાં છે? ( ધ્યાન રાખવું કે તેરસ અને ચઉદશની સમાપ્તિ હેતુ તરીકે છે અને ચઉદશ માનવી એ સાધ્ય છે. જે તેરસ ચઉદશ બને માનવાની હતી તે હેતુ અને સાધ્ય એક થઈ જાત ) આજ માટે આજ અધિકારમાં સંપુoળ૦ એ ગાથામાં જે વિઆદિ વારે જે તિથિ સમાપ્ત થાય તે દિન તે તિથિપણે માનવે એ હકીકતમાં પણ મુઝાવવું નહિં. (તેરસને દિવસે તેરસને ઉદય અને સમાપ્તિ છે છતાં ચઉદશની પણ સમાપ્તિ છે માટે તે રવિઆદિ વારે ચઉદશજ કહેવાય તેરસ ચઉદસને ભેળી માનનારને તે મેહુ માટે આ કહેવાનું જ ન થાત अग्रेतनकल्याणकतिथिपाते प्राचीनकल्याणकतिथौ द्वयोरपि विद्यमानत्वादिष्टापत्तिरेवोत्तरं, ६
આગલની કલ્યાણતિથિને ક્ષય હોય ત્યારે પહેલાની કલ્યાણતિથિમાં બને કલ્યાણ કેનું વિદ્યમાનપણું હેવાથી હમારે તે ઇષ્ટાપત્તિજ ઉત્તર છે [આગલ પષ્ટ કહે છે કે કલ્યાણકાન આરાધનાર તપ કરનારજ હોય છે. અને તપમાં એકીસાથે છઠ વગેરેનાં પચ્ચકખાણ થવાથી સાથે લેવાય અને તપ બીજે દિવસે પૂરો કરાય છે. યાદ રાખવું કે પુનમની ચર્ચા પપધને અંગે છે અને વિષધ તો સાથે બે થતા જ નથી. આટલા માટે તો પરંપરા અને શાસ્ત્રના ઉઠાવનારે થયા. એ વાક્યમાં નકાર છે નહિ, જોઈએ નહિં, અને પૂરણ રીતે સંગત પણ નથી. છતાં બેસી ઘાલ્યો અને તે નકારવાળું વાજ સંગત માન્યું છે.].
જવળ કાપો દ ગાજamવિશેTUTIfમાર મત 1.3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org