SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] यन्नष्टाप्यष्टमी परावृत्त्याभिमान्यते, पाक्षिकेण च किमपराद्धं ? यत्तस्य नामाऽपि न सह्यते इति नन्वेवं पौर्णमासीक्षये भवतामपि कगतिरिति चेत् अहो विचारचातुरी यतस्तत्र चतुर्द यांद्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधन जातमेवेति. यतस्त्रुटितत्वेन चतुर्दश्यां पौणमास्या वास्तव्येव स्थितिः, पत्र-५ ક્ષય પામેલી આઠમ, સાતમ જે હયાત છે તેને ક્ષય કરીને પલટાવીને મનાય છે તે પાક્ષિકે શ અપમધ કર્યો કે તેની ક્રિયા પુનમને પુનમ માનીને તે દિવસે કરે છે અને પફ ખીનું નામ પણ સહન કરતા નથી? પખીને રાખતા નથી. વાદી શંકા કરે છે કે પુનમને ક્ષય હશે ત્યારે તમારું કેમ થશે? - તમો પખીનું પખી નામ ન રાખતાં તે પખીને પુનમ બનાવશે ત્યારે ચઉદશ પકખીનું નામ તમારે પણ નહિ રહે. જે પર્વ ભેલાં થતાં હોત તો પખીનું નામ નહિં રહેવાની ખરેતરે શંકા નજ કરત ] ઉત્તરમાં કહે છે કે [ટીપનાની] ચઉદશમાં ઉદયથી ચઉદશ અને ભેગથી પુનમ એ અને વિદ્યમાન છે માટે શીબ એવી પણ પુનમનું પણ ચઉદશે આરાધન થયેલ જ છે. 2 અહીં ચઉદશ પણ લેવી હોય તે બન્ને વિદ્યમાન હોવાથી બન્નેનું પણ આરાધન થયું એમ ઉત્તર દેત. વસ્તુત: બને છે એટલું જ કહેત. વળી તfઉં સમાન તા અખિ સમાતવાત એ વાકયે હેતુ અને સાધ્ય બન્ને એક થઇ જાય. માટે બન્ને સ્થાને અપિશબ્દથી નષ્ટપણું સૂચવે છે, - જે માટે ક્ષય પામેલી હેવાથી ઉદયવાળી ચિદશમાં પુનમની ખરી સ્થિતિ છે. [ અર્થાત ભોગવટાથી તે દરેક ક્ષય પામેલી કે મોટે ભેગે બીજી પણ તિથિ પહેલાની તિથિમાં હોય જ છે, પણ અહિં વાસ્તવિક સ્થિતિ જણાવે છે તેથી ક્ષીણપૂર્ણિમાની વખતે ચઉદશે ચઉદશની સ્થિતિ અવાસ્તવિક થાય, પણ પુનમની સ્થિતિ વાસ્તવિક જ થાય એમ જણાવે છે. त्रुटितचतुर्दशी पूर्णिमायां बुद्धयाऽऽराध्यते, तस्यां तद्भोगगन्धाभावेऽपि तत्त्वेन स्वीक्रियमाणत्वात् प. ५. (ખરતરને કહે છે કે, ક્ષય પામેલી ચઉદશને તમો પુનમમાં બુદ્ધિથી કલ્પીને માનો છે. કારણ કે પુનમે ચઉદશના ભેગન ગજે પણ નથી, છતાં તે પુનમને પુનમપણે પણ માને છે અને વળી ચઉદશપણે પણ અંગીકાર કરે છે. (ક્ષયે પૂર્વાન માનેલા નિયમને છોડીને તે નિયમ પ્રમાણે તેરસે ભેગવાળી મળવાવાળી ચઉદશ ન માનતાં પુનમે પુનમ અને ચઉદશ બને માને તે યોગ્ય નથી. ) (બીજા પર્વના ક્ષય વખતે પત્રવ્યવસ્થા માટે ભોગ લેવાય અને વૃદ્ધિ વખતે પહેલાનો ઉદય હોય છતાં એકનો ઉદય મનાય. પહેલાનો ઉદય અપર્વનો ગણાય. क्षीणपाक्षिकानुष्ठानं पौर्णमास्यामनुष्ठीयमानं किं पञ्चदश्यनुष्ठानं पाक्षिकानुष्ठानं वा व्यपदिश्यते ?, आये पाक्षिकानुष्ठानविलोपापत्तिः, द्वितीये स्पष्टमेव मृपाभाषणं, पञ्चदश्या एव चतुर्दशीत्वेन व्यपदिश्यमानत्वात्, न च क्षीणे पाक्षिके त्रयोदश्यां चतुर्दशीज्ञानमारोपरूपं भविष्यतीति ==i. aavnar કંપવાત . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001782
Book TitleShastriya Purava
Original Sutra AuthorN/A
AuthorRushabhdev Keshrimal Jain Shwetambar Sanstha Ratlam
PublisherRushabhdev Kesarimal Jain Shwetambar Sanstha
Publication Year1993
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Jyotish
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy