SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] कारण विशेषमन्तरेण तत्र त्रयोदशीतिव्यपदेशशंकाऽपि न विधेया पत्र ७ આમાં સ્પષ્ટપણે જણાવે છે કે કઈ મુહૂર્નાદિક કારણ હતું ન હોય તે ચઉદશના ક્ષય તેરશને તેરશ કહેવાની શંકા પણ ન કરવી. અર્થાત આરાધનામાં ચઉદશને ક્ષય હોય ત્યારે તેરશનો ક્ષયજ કરે. तिथिक्षये पूर्वैब तिथिद्या, वृद्धौ चोत्तरेव ग्राह्या, उपादेयेत्यर्थः, प. ३ બીજઆદિ તિથિના ક્ષયે તેની પહેલાની પડવાઆદિતિથિ બીજપણે લેવી એમ કહે છે પડવાઆદિને દિવસે ભગવાથી તો બીજઆદિ હતી જ, તે પછી આ વાક્યજ શા માટે? અને ઉદયથી પડવાઆદિને બીજ બાદિ કરાવે તો પછી પડવા આદિને ક્ષય આપે આપ થયો. તેમ વૃદ્ધિમાં બીજીને જ તિથિ માનવી એટલે પહેલાના દિવસને તિથિ ન માનવી, એટલે આપ આપ બે પડવા આદિ થયા યાદ રાખવું કે પૂર્વ તિથિમાં અને ઉત્તરતિથિમાં એવો અરિ અર્થ કરનાર જુઠા છે, अष्टम्यादितिथिक्षये सप्तम्यादिरूपा प्राचीना तिथिः चतुर्दशीक्षये चोत्तरा पञ्चदशी ग्राह्या प-३ અહું ખરતરને અંગે પણ અષ્ટમ્યાદિષયમાં સહભ્યાદિ લેવાનું અને ચઉદશના ક્ષ પુનમ લેવાનું કહે છે. પણ સક્ષમ્યાદિમાં કે પુનમમાં એમ કહેતા નથી. क्षीणमपि पाक्षिकं चतुर्दशीलक्षणं पूर्णिमायां प्रमाणं न कार्य, तत्र तद्भोगगन्धस्याप्यसंभवात् , किन्तु त्रयोदश्यामेवेत्यर्थः प.-३. અહિં શાસ્ત્રકાર જે પુનમમાં પાક્ષિકની અપ્રમાણતા કહે છે તે ખરતર પુનમને દિવસે પુનમ માને છે ને વળી ચઉદશના ક્ષયે ચઉદશ કહે છે તે માટે છે. વળી પુનમમાં ચઉદશના ભેગની ગંધ નથી એમ જે કહે છે તે પણ તે વખતે પાક્ષિકની વ્યવસ્થા ભગવાળી મળે છે માટે છે. તેરસે ચઉદશને ભાગ છે એટલે ભગવાળી ચઉસ છે. આ એક સામાન્ય હકીકત છે. બાકી જેમ વૃક્ષની ચે વાંદરાને સંગ હોવા છતાં વૃક્ષના મૂલમાં જે વાંદરાનો સંયોગ માને તો તે ખોટો ગણાય. તેવી રીતે તેરસની સવારે તો ચઉદશને ભેગ નથી, માટે તેરસની સવારે જે ચઉદશના પિષધ પચ્ચખાણ આદિ કાર્યો થાય છે તે તે ભેગવિનામાં જ છે, છતાં ક્ષયે પૂર્વાના નિયમથી તેરસને ઉદયજ ચઉદશને ઉદય ગણે છે. અર્થાત એકાંત ઉદયને પકડનારે તે તેરસની સવારે કે તેરસને આપે દિવસે ચઉદશનું કાર્ય ન થાય, અને બે ચઉદશે બન્ને દિવસે પવધ પચ્ચખાણ કરતાં જ જોઈએ અને એ હિસાબે ક્ષયે પૂર્વો અને વૃદ્ધા ઉત્તરાને નિયમ વ્યર્થ જ થાય. प्रायश्चित्तादिविधावित्युक्तत्वात् ધર્મની આરાધનામાં ચઉદશના ક્ષયે તેરસને દિવસે તેરસ કહેવાનો સંભવ જ નથી. અને ટીપણાની અપેક્ષાએ તેરસને દિવસે ચઉદશજ છે એમ કહેવાય છે. એટલે મહોપાધ્યાયજીની વખતે પણ ચઉદશના ક્ષયે તેરશને ક્ષય બોલાતજ હતા. गौणमुख्यभेदात् मुख्यतया चतुर्दश्या एव व्यपदेशो युक्त इत्यभिप्रायेणोक्तत्त्वावा, एतश्च लगाऽप्यंगीकृतमेव, अन्यथा क्षीणाष्टमीकृत्यं सप्तम्यां क्रियमाणमष्टमीकत्यव्यपदेशं न लभेत. ३-४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001782
Book TitleShastriya Purava
Original Sutra AuthorN/A
AuthorRushabhdev Keshrimal Jain Shwetambar Sanstha Ratlam
PublisherRushabhdev Kesarimal Jain Shwetambar Sanstha
Publication Year1993
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Jyotish
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy