________________
ચઉદશજ છે એમ કહેવાય છે એમ સ્પષ્ટ કહે છે. તેથી તેરસ ચઉદશ ભેળી કહેનારા અને લખનારા જુઠા ઠરે છે. __गौणमुख्यभेदात् मुख्यतया चतुर्दश्या एव व्यपदेशो युक्त इति पत्र ३
આમાં ટીપવાની અપેક્ષાએ તેરસ હોય તો પણ ધર્મમાં તે ચઉદશજ છે એમ કહેવું યોગ્ય છે એમ કહે છે.
अन्यथा क्षीणाष्टमीकृत्यं सप्तम्यां क्रियमाणमष्टमीकृत्यव्यपदेशं न लभेत, आबालगोपालं प्रतीतमेव अद्याष्टम्याः पौषधोऽस्माकमिति पत्र-४
જે એમ ન હોય તે ક્ષય પામેલી અષ્ટમીનું કાર્ય સપ્તમીને દિવસે કરતાં આઠમના કાર્ય તરીકે ન કહેવાય. બાલગોપાલમાં પ્રસિદ્ધ છે કે આજ હમારે આઠમને પિષધ છે. સમજવાનું છે. કે તેથી સાતમ આઠમ વગેરે મેળા કરનારા બેટા છે. પૈષધ ઉચરવાને વખત સૂર્યોદય પેલાં છે અને તે વખતથી જ આઠમ ગણું છે. पौषधव्रतमेवाश्रित्य सायान्येन गृहीता दृश्यन्ते अतस्तदपेक्षयव युक्तयो दयन्ते पत्र ४
બે પર્વતિથિને ભેળી કરનારથી બે પવધ તો નહિં થાય. માટે દિવસ લેવાજ પડશે. વિષધ વ્રતને ( નાંહ્યું કે ઉપવાસને ) આશ્રીને સામાન્ય બધી પુનમો લીધી છે. નહિં કે ત્રણ
માસીની પુનમે લીધી છે. માટે તે (પષધ)ની અપેક્ષાએ યુક્તિઓ દેખાડાય છે. પર્વતિથિ ભેળી કરવાથી બે પિષધ તે સાથે નજ થાય માટે બે દિવસ લેવા પડશે. किंच पर्युषणाचतुर्थ्याः क्षये पंचमीस्वीकारप्रसंगेन त्वं व्याकुलो भविष्यसि पत्र ५
વળી પજુસણ-સંવછરીના ચાથના ક્ષયે (ચોથને બીજે દિવસે) પંચમીએ પર્વ હોવાથી તે પંચમીને દિવસે સંવરી હારે(ખરતરે)કરવી પડશે અને તેથી વ્યાકુળ થઈશ. આ ઉપરથી પંચમીનું પર્વ પણું ઉડી ગયું નથી એમ સ્પષ્ટ થાય છે. અને તેથી પાંચમ કે ચોથને ક્ષય થાય નહિં એ નક્કી થયું. ___ चतुर्दशी पौर्णमासी चेत्युभे अप्याराधनत्वेन संमते स्तः तद् यदि भवदुक्तरीतिराश्रीयते तर्हि पौर्णमास्येवाराधिता, चतुर्दश्याराधनं दत्तांजलीव भवेत्
આમાં ચિાદશ અને પુનમનાં પર્વો એકઠાં માનનારાઓનું સ્પષ્ટ ખંડન છે. અહિં જણાવે કે ચઉદશ અને પુનમ બને આરાધવા લાયક છે અને તમારી રીતિ લઈએ તે પુનમનીજ આરાધના થઇ પણ ચઉદશની આરાધનાને તો જલાંજલિજ દેવાઈ.
किंच क्षीणीपाक्षिकानुष्ठानविलोपापत्तिः, द्वितीये स्पष्ट मेव मृषाभापणं, पंचदश्या एव चतुदशीत्वेन व्यपिदश्यमानत्वात्
આમાં ખરતરોને જણાવે છે કે જે ચઉદશનાં ક્ષયે પુનમે અનુષ્ઠાન કરીને જે તેને પુનમનું અનુષ્ઠાન કહેશે તો પાક્ષિક અનુષ્ઠાનને લેપ આવશે અને તેને પરૂખીનું અનુષ્ઠાન કહેશે તે પુનમને ક્ષય ન માનતાં પૂનમ માને અને ચાદશનું અનુષ્ઠાન કરે તે જઠ લાગશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org