________________
ઉ૦ સૂત્રોમાં તો ચતુર્થીએ સંવછરી કર્યાનો જ લેખ છે, છતાં કેઈએ અદિવસે કર્યાનું લખ્યું હોય તો પણ વિરોધ જેવું નથી, કારણ કે ચતુર્થી હમેશાં પંચમીથી અર્વાફ (પહેલી)
જ હોય છે. ૧૭. પ્ર. પંચમીને જોડે ચોથ હોવી જોઈએ એમ કહેવું ખરું છે?
ઉ૦ ચોથ હમેશાં પંચમીને જોડે જ હોય છે, આ વર્ષે પણ
ચોથ પંચમીને જોડે જ છે. ૧૮ પ્ર. જે પંચમીને જોડે આ વર્ષે ચૂથ છે તે પંચમી આરાય
નથી અને આરાધ્ય બીજી પંચમી એથને જોડે નથી તે શું આમાં કંઈ વાંધો નહિ આવે ? ઉ. આમાં વાંધો શું હોઈ શકે છે, જે કોઈએ ચોથ પાંચમનું સાહચર્ય અથવા આનન્તર્યાં લખ્યું છે તે સામાન્ય પંચમીને અંગે લખ્યું છે, નહિ કે આરાધ્ય પંચમીને અંગે, આવી સ્થિતિમાં ચોથ અને પાંચમ છેડે છે કે નહિ એટલુંજ જેવાનું રહે છે. “ચોથ અને આરાધ્ય પાંચમ છેડે હેવી જોઈએ.' આવું કેઇએ લખ્યું જ નથી તે પછી ચેથ અને આરાધ્ય પંચમી જોડે છે કે નહિ એ જોવાની શી જરૂર છે? પ્ર. ભાદરવા શુદિ પંચમી બે કરીને એથે સંવછરી કરનારા પહેલી પંચમીને કઈ તિથિ માનશે? ઉ૦ ચોથે સંવછરી કરનારા પહેલી પંચમીને પ્રથમ પંચમી કહેશે, કેમકે તે દિવસના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી ૬૦ ઘડી સુધી પંચમી છે, જે દિવસે સૂર્યોદય વખતે જે તિથિ હોય તે દિવસે આઠે પહોર સુધી તેજ તિથિ માનવાનો અને બોલવાનો વ્યવહાર છે, તેથી પંચમીની આરાધના ભલે બીજી પાંચમે કરિયે, પણ પહેલી પાંચમને પાંચમ તો કહેવો જ જોઈયે. અન્યથા મૃષાવાદ લાગે.
૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org