________________
" तथा रोहिण्युपवासः पञ्चम्याधुपवासश्च कारणे सति मिलन्त्यां तिथौ क्रियते नवा ? इति प्रश्नः। अत्रोत्तरम्-कारणे सति मिलन्त्यां तिथौ क्रियते कार्यते चेति प्रवृत्तिदृश्यते, कारणं विना तूदयप्राप्तायामेवेति बोध्यम् ॥ ४७७॥"
( શ્રી હરેન પ્રશ્ન ૨૮ ) અર્થ–“(પ્રશ્ન) રોહિણને ઉપવાસ તથા પંચમી આદિને ઉપવાસ કારણગે ભલતી તિથિમાં કરાય કે નહિ ? (ઉત્તર) કારણ વિશેષે મલતી તિથિમાં કરવા કરાવવાની પ્રવૃત્તિ દેખાય છે, પણ કારણ વિના તો ઉદય પ્રાપ્ત તિથિમાંજ તેને ઉપવાસ કરવો જોઈએ.”
આ પ્રશ્નોત્તર ઉપરથી કારણ જેગે ઉત્તર તિથિને તપ પૂર્વ– અનૌદયિક તિથિમાં કરવા કરાવવા પ્રવૃત્તિ પૂવે હતી એમ ખુલ્લું જણાય છે, શ્રી હીરસૂરિજી દ્વારા કારણ–વિશેષે પૂર્વતની પૂર્ણિમામાં તપ કરાવવાના સંબન્ધમાં અમે જે અનુમાન કર્યું છે તેનું આ પ્રશ્નોત્તરથી પણ સમર્થન થાય છે.
આ દાખલાઓ ધ્યાનમાં રાખીને પૂર્ણિમા અને ભાદરવા શુદિ ૫ મીની વૃદ્ધિમાં પ્રથમ પૂર્ણિમા અને પ્રથમ પંચમીએ પૂર્ણિમા પંચમીનો ઉપવાસ કરવામાં આવે તો આજકાલ પર્યુષણને અંગે ચાલતો મતભેદ સ્વયં શાન્ત થઈ જાય.
શ્રી સેનપ્રશ્ન ગ્રન્થમાંજ ચૌમાસી અને ઓલીની અઠાહિઓમાં પૂનમો ગણાય કે નહિ એ વિષે નીચે પ્રમાણે પ્રશ્ન થયેલા છે–
“તથા વંતુરના વતુર્વ થાત્ નીયા पूर्णिमां यावद्वा गणनीयेति । अत्रोत्तरम्-चतुर्मासकाष्टाहिका सांप्रतं चतुर्दशी यावद् गणनीया, पूर्णिमा तु पर्वतिथित्वेनाશા નિ . રર .”
(શ્રી નરેના ૦ ૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org