SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ (૨) શ્રી સેનપ્રશ્નના આધારે – હવે અમો શ્રી વિજયસેનસૂરિજીના પ્રશ્નોત્તરેથી તિથિવિષયક માન્યતાના સંબન્ધમાં ઘેડુંક લખીશું. પંચમી ઉચ્ચરેલી હોય અને છઠ કરવાની શક્તિ ન હોય તે તે માણસે પંચમીએ ઉપવાસ કરે કે પર્યુષણ–ચતુર્થીએ ? એવી શંકા કરીને વૃદ્ધ પંડિત શ્રી કનકવિજયજીએ શ્રી વિજયસેનસૂરિજીને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછેલો– तथा षष्ठकरणशक्त्यभावे पञ्चम्युपवासः पञ्चम्यां विधीयतेऽथवा चतुर्थ्यामिति प्रश्नः, अत्रोत्तरम्-पर्युषणायामुपवासे कृतेऽपि शुध्यति, श्री हीरविजयसूरिप्रसादितप्रश्नમુશsfપ તથવાવારિત્તિ | ૮ ) (શ્રી એનપ્રશ્ન પ૦ ૨૮) અર્થ –(પ્રશ્ન) છઠ કરવાની શકિત ન હોય તો પંચમીને ઉપવાસ પંચમીએ કરવો કે એથે ? (ઉત્તર-) પર્યુષણમાં ઉપવાસ કરે છતે સૂજે (પંચમીને ઉપવાસ વળ) શ્રી હીરસૂરિજીએ પ્રસાદ કરેલ પ્રશ્નોત્તરસમુચ્ચય ગ્રન્થમાં પણ તેમજ કહેલ હોવાથી.' ઉપર્યુક્ત પ્રશ્નોત્તરથી પંચમી કરતાં પર્યુષણું-ચતુર્થીની એકતા તે સિદ્ધ થાય છે જ પણ સાથે એ પણ ફલિત થાય છે કે પર્યુષણા ચતુર્થીને કારણે પંચમીની આરાધના મૂકી શકાય પણ પંચમીને ખાતર ચતુર્થીની આરાધના ન મૂકાય.” આ સ્પષ્ટ થતા અર્થ ઉપરથી પંચમીને તિમિત્ત ચતુર્થીને આગળ પાછળ ખસેડનારાઓએ સમજવું ઘટે છે. ગણિ શ્રી સૌભાગ્યહર્ષજીએ “કારણે મળતી તિથિ (અનૌદાયિક તિથિ)માં ઉપવાસ કરાય કે નહિ” એ વિષે શ્રી વિજયસેનસૂરિજીને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછ્યો હતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy